________________
૨૨૦
777
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
-: +
5
•
( કૃષ્કૃત્યના પરિણામરૂપ) પીડા જેને ઉત્પન્ન થઈ છે એવા મનુષ્યની બુદ્ધિ જેવી તે વખતે થાય છે તેવી જો ( તે કાર્ય કરવા) પહેલાં થાય તેા કયા મનુષ્યનું ઇચ્છિતકૂળ સિદ્ધ ન થઇ શકે? ૪
કાપેલ દેવની ખુબી અતાવે છે.
દૂ.
દશમ
देवं रुष्टं चपेटां कि, विश्राणयति जातुचित् । किंतु तां दुर्मतिं दत्ते यया रोदिति रंकवत् ।। ५ ।। તમાચા લગાવતું નથી પણ તે
"
ખરામ બુદ્ધિ
રૂષ્ટ થયેલ ધ્રુવ કદીપણ આપે છે કે જે ખરાબ બુદ્ધિવડે મનુષ્ય રાંકની પેઠે રૂદન કરે છે. અર્થાત્ ઉંધે રસ્તે ચડી એવાં કામ કરે છે કે પરિણામે તેને રેવું પડે છે. પ્
શુદ્ધબુદ્ધિ તે ખરેખર કામધેનુ છે.
उपजाति,
મૂ. મુ.)
श्रियं ते विपदं रुणद्धि, श्रेयांसि सूते मलिनं प्रमार्ष्टि । संस्कारयोगाच्च परं पुनीते, शुद्धा हि बुद्धिः किल कामधेनुः || ६ || )
(æ. મુ.)
શુદ્ધબુદ્ધિ ખરેખર કામધેનુ ગાયજેવી છે, તે લક્ષ્મી ( ધન ) ને ઉત્પન્ન કરે છે, દુ:ખના નાશ કરે છે. કલ્યાણેાને જન્મ આપે છે. મલ (અપયશ–પાપ) ના નાશ કરે છે અને સંસ્કારના યાગથી જીવને પણ શુદ્ધ કરે છે. અર્થાત્ શુદ્ધબુદ્ધિ મનુષ્યેાની તમામ કામનાએને સિદ્ધ કરીશકે છે. ૬
બુદ્ધિબળથી થતા લાભ शार्दूलविक्रीडित्.
जीवान् हन्ति हरिस्तदा वनचराः प्रोचुः किमर्थ हरे, प्रत्येकोपरे वरं हि शशको घस्त्रे विलम्ब्यागतः । पृष्टो वक्ति हरे बने व रिपु दर्शये हन्मि तं, कूपे स्वं प्रतिबिम्बमीक्ष्य पतितस्तेनाशु बुद्धया हतः ॥ ७ ॥
દાન.
એક સિંહ (વનમાં) સર્વ પશુઓને મારવા લાગ્યો, ત્યારે પશુએ મેલ્યાં કે હું સિ! શામાટે સર્વ પશુએને તમે ત્રાસ આપેા છે. તમાને વારા પ્રમાણે હમેશાં એક એક પશુ આપીશું એટલે બીજા પશુએ સુખે રહે. તે તહુનાનું સિંહ કથુલ રાખ્યું. એક દિવસે સસલાના વારા આવ્યા અને તે જરા મેાડા ગયા, એટલે ક્રોધાયમાન થયેલા સિંહ બેલ્યા કે કેમ મેડા આવ્યા સસલે જવાબ આખ્યા કે હું ભાઇ! વનમાં તારા શત્રુ છે અને તેમણે મને