________________
પરિચ્છેદ.
વિચાર–અધિકાર.
33
માટે તમે તમારામાં કાઇપણ પ્રકારે ક્રોધના આવિર્ભાવ ન થાય તેને માટે અરાખર સાવચેત રહેજો, અને આનંદને હંમેશાં કાયમ રાખજો.
*
X
X
X
x
X
જો તમારે સુખ જોઈતું હાય તા પછી શામાટે કલેશના અને ક્રોધના વિ. ચારાને સેવી દુ:ખને વહેારી લેછે ? શામાટે આનંદનાજ વિચારેામાં મગ્ન રહી આનંદ આનંદ અને આનંદમાંજ મસ્ત રહેતા નથી? આનંદ એ પરમાત્મસ્વરૂપ છે. તમે આનંદને તમારા હૃદયમાં સ્થાન આપે! કે પછી જુએ તુરતજ તમારાં દુ:ખા વિલાઈ જશે અને તમે સુખને પ્રાપ્ત કરશેા.
અંદરના દુશ્મનાને ઓળખવામાં ગાફલ રહેા નહિ.
*દુશ્મનેાથી તમામ મનુષ્યા સાવધ રહે છે. ચેારાથી તમામ મનુષ્યા સાવધુ રહે છે અને એવીજ રીતે પેાતાને નુકશાન કરનારાઓથી દરેક માણસ સાવધ રહેવા ખરાખર કાળજી રાખે છે. તાપણ તે પાતાને થતા નુકશાનથી ખચવા પામતા નથી. કારણકે તે શત્રુએથી અને ચારાથી જેવા સાવધ રહે છે તેવી રીતે તેની નજીકમાં નજીક જે શત્રુઆ છે તેનાથી સાવધ રહેતા નથી અને તેથી તે શત્રુ તેમના ઉપર ચઢી બેસે છે. અને નુકશાન કરે છે.
X
X
×
જો એકવાર એમ જાણવામાં આવે કે અમુક મનુષ્ય પેાતાના ઉપર વેરભાવ રાખે છે તેા તે મનુષ્યના તે ફ્રી વિશ્વાસ રાખતા નથી, અને તેનાથી હમેશાં સાચવીને કામ લેછે. તેમજ ઘણા એવા મનુષ્ય છે કે આવાજ વૈરભાવ રાખનાર અને તેથીપણુ ઘણુંજ અહિત કરનારા તેમના ઘણા શત્રુએ છે એવુ જાણવા છતાં પણ તેમનાથી સાવ રહેતા નથી.
×
૨૦૭
×
×
X
X
X
X
X
X
×
શરીરના શત્રુએ મહારથી હાનિ ોસિવાય જેમ રહેતા નથી તેવીજ રીતે માનસિકશત્રુએ . પણ હાનિ કર્યોસવાય રહેતા નથી. મહારથી જણાતા શત્રુએ જ્યારે શરીરથી દૂર રહી હાનિ કરે છે ત્યારે આ માનસિકશત્રુઓ શરીરની અંદર પ્રવેશ કરી અને નુકશાન કરે છે.
X
×
X
X
×
બહારના શત્રુઓથી સાવચેત રહેવામાટે ગમેતેમ પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે આ માનસિક શત્રુઓથી ખચવાને માટે ખીલકુલ કાળજી રાખવામાં આવતી નથી. શારીરિક શત્રુએ જેટલી હાનિ કરે છે તે કરતાં આ માનસિક
* ભાગ્યેાય અંક ૧૨ સંવત ૧૯૧૪