________________
પરિચ્છેદ.
વિચાર–અધિકાર.
❤
*
7777
~~~~
દને તમારામાં સ્થાન આપો. માનદ એ ઇશ્વરનું સ્વરૂપ છે. જો તમેા ઇશ્વરના રૂપ થવા ઈચ્છતા હાતે પછી ઇશ્વરનાજ ગુણધર્મરૂપ જે માનદ તેને તમા શામાટે વિસારી મુકેછે? તેને દૂર કરવાથી ઇશ્વર દૂરજ રહેશે. તેને ધારણ કરવાથી ઇશ્વરરૂપ પરમાત્મા તમારામાંજ પ્રકટ થશે.
×
X
૧
X
આનંદ એ એકજ ગુણને વળગી રહેા. આનંદનુંજ ચિંતન કરે. મુખથી નહિ પણ વર્તનમાં પણ આનંદનેજ લાવા. તમારા મુખ ઉપરથીજ ખીજા મનુષ્યને તમા આનંદીપુરૂષ છે એવું પ્રત્યક્ષ ભાન થાય તેવા પ્રયત્ન કરે. જીએ પછી તમને સુખના ભંડારેાની કુંચી પ્રાપ્ત નથી થતી ? અવશ્ય થશેજ, આન ંદ છે ત્યાંજ સુખ છે. જ્યાં આનદ છે ત્યાંજ લક્ષ્મી છે અને આનંદ છે ત્યાંજ પરમાત્મા છે. જો તમારે પરમાત્મપદને પ્રાપ્ત કરવું હેાય તે આજે આ નિવન વર્ષના આરંભમાંજ નિશ્ચય કરો કે હું હુંમેશાં આનંદમાંજ રહીશ.’ ગમે તેવા વિપત્તિના પ્રસંગ આવે તાપણું હું હંમેશાં આનંદ આનંદ અને આનદમાંજ લીન રહીશ ' આવેાજ નિશ્ચય આજથી કરા, કાલથી તેજ નિયમે જો. જીએ પછી તમારાં વ્યવહાર અને પરમાર્થનાં કાર્યો કેવાં સર્વોત્તમરૂપે સધાય છે.
,
×
X
*
X
૨૦૧
X
*
ક્રોધ, ભય કે દુ:ખના પ્રસંગેાકેાનેમાટે છે? તે તમારેમાટે નથી, તેનું તમારા આગળ કશું પણ ચાલતું નથી. કારણ કે તેમના ખળકરતાં તમારૂં આનનું ખળ વિશેષ છે. જે તમે તમારા હાથમાં માત્ર આ એકજ હથીઆરને સાચવી રાખશેા તેા પછી તે હશીઆર તમારા હાથમાં જ્યાંસુધી હશે ત્યાંસુધી ક્રોધ, કલેશ અને દુ:ખજેવા નિર્માલ્ય શત્રુએ તમારા ઉપર સામ્રાજ્ય મેળવીશકશે નહિ. પણુ જ્યાં તમારા હાથમાંથી તે હથીઆર ગમેતા બેભાન અવસ્થામાં, જાગ્રતમાં કે નિદ્રામાં નીચે પડી ગયું કે તુરતજ તમારા શત્રુએ તમારા ઉપર ચઢી બેસશે અને પેાતાનું જોર ચલાવશે. માટે તેને બહુજ સાવચેતીથી સાચવવાનું ક્રામ છે. આ સાચવવાનું કામ ઘેાડાક વખત નવેનવું હશે ત્યાંસુધી તમને કઠિન જણાશે. પણ જ્યાં મહાવરા થયા કે પછી તે હંમેશાં તમારી પાસે અને પાસેજ રહેશે. પછી તેને બહુ સાચવવાની તમારે જરૂર પડશે નહિ. માટે હાલ તે છટકી ન જાય તેટલામાટે મહુજ સાવધાનતા રાખવાની જરૂર છે.
X
×
*
X
X
ઘરમાં કામ કરતાં કરતાં સ્ત્રી, પુત્ર કે ભાઇથી કાંઈ નુકશાન થયું તેા તેથી તમારા પિત્તો કેમ ખસી જાય છે! તે વખતે તમેા તમારા આનંદને એક ખૂણે
X