________________
૧૨
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
મૂકી, એક જણને તેને વધ કરવા હુકમ કર્યો. આ સાંભળતાં જમવાનું જમવાને ઠેકાણે રહ્યું ? જેના પત્રાળીમાં હાથ તેના પાળીમાં, મોઢામાં તેના મેઢામાં રહ્ય; જમવાને કળીઓ ગળે ઉતરે કે કરે ! વળી જમતાં ઉઠાય પણ કેમ ! તેથી હાં ! હાં ! હાં! એમ મનાઈન પિકાર સર્વતરફથી ઉઠા, બે ચાર મેટા શેકીઆ હતા તેમણે મિને વિનવવા માંડ્યું કે, “તમે હિંદુના ઘરમાં આ શે ગજબ કરવા બેઠા છો? અરે ! વળી આ વખતે જ?” મિએ કહ્યું, “કયા હમ બીનહકસે કરતે હૈ? ઘરકા માલિકનેં વાકિફ હોકે પીછે તકરાર કરનેકું આઓ. એ ગોખલેકી નજીક હમ ચાહે સે કર શકે. બિચમે બોલનેકા દુસરેકા કયા અખત્યાર !”
. મિઆનું આવું જુસ્સાબંધ બોલવું સાંભળી લોકો ચૂપ થઈ ગયા. ઘરધણી બિચારો ઘણી મુશ્કેલીમાં આવી પડયો. આંગણે ન્યાત જમવા બેઠેલી, તેથી ટટ કર્યો પાલવે નહિ. તેમજ મિઆ હકદાર હોવાથી ઉલટા સરકારના વાંકમાં આવી જવાની દહેસત વાણિઆને લાગી. અંતે ન્યાતીલાઓની સલાહ મુજબ કાંઇક રૂપિઆ આપી, ગોખલાપરથી મિને હક ઉઠાવું તે હમેશને માટે સુખ થાય એમ વિચારી મિઆને પુછયું, “મિ સાહેબ! તમારે ગેખલાપરનો હક કેટલે રૂપિએ વેચવા ખુશી છે?” મિને લાગ્યું કે આ વખત આપણે માગશું તે પ્રમાણે મળશે તેથી તેણે કહ્યું કે, “છતને રૂપિએ હવેલી, દએહૈ, ઇતને રૂપિએ ગોખલેકા દો તો મેરા હક છેડું.”
લાઈલાજે વાણિઆએ તેટલી રકમ આપી મિઆને વિદાય કર્યો.
કાંઈપણ કરાર યા કબુલાત વખત ખુબ સંભાળથી કામ લેવાનું છે, સામા ઘણુંને કાંઈ હક, હિસ્સો, પગપેસારો યા લગતી વાત બનતાં સુધી રાખવી કે કબુલત કરવી નહિ, પણ સૌ સૌનો સ્પષ્ટ હક હિસે કરી અલગપણ થાય તેમ કરવું. નહિતે સદાને ૮ટે ઉભો રહે છે. તે વખતપર નઠારું માણસ હોય તે ઘણું જ કપટ કેળવીને દુઃખ આપે છે. એ બતાવવાને આ વાતને હેતુ છે.
મેંસાણાના ભાટ જમે કાલ. ગાયકવાડના કડી પરગણામાં મેસાણ કરીને ગામ છે, ત્યાં ભાટ લેકની વસ્તી વધારે છે. તે ભાટેના વાણિઆપર કેટલાક પ્રસંગે જમવાના હક કરેલા હતા. એક વખત વાણિઆ મહાજનમાં કાંઈ પ્રસંગ હતું તે પ્રસંગમાં ભાટ લાકે જમવાને હક કરવા લાગ્યા. વાણિઆ તે હકનો ઇનકાર કરતા હતા.
* કૌતકમાળા.