________________
૧૮૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
વિચારનું ઉત્તમ ફળ,
મનહર. પ્રથમ શ્રવણ કરી ચિત્તકો એકાગ્ર કરી, ગુરૂ ઔર આગમ કહે સે ઉર ધારીએ; દ્વિતીય મનન વારવાર હિ વિચારી દે છે, જોઈ કછુ સુને તાહિ કેરિકે સંભારીએ; તૃતીયે પ્રકાર નિદિધ્યાસન જુ નીકે કરી, નિસર્ગ વિચાર તે અપનમેં સુ ટારીએ; તેહસે સાક્ષાત યાહી સાધન કરત હેઈ, સુંદર કહત હૈતબુદ્ધિકું નિવારીએ. એક હિ વિચાર કરી સુખદુઃખ સમજાને, એક હિ વિચાર કરી મલ સબ ધોઈએ; એક હિ વિચાર કરી સંસાર સમુદ્ર તટે, એક હિ વિચાર કરી પારંગત હોઈએ; એક હિ વિચાર કરી બુદ્ધિ નાનાભાવ તજે, એક હિ વિચાર કરી દુસરે ન કઈ હે; એક હિ વિચાર કરી સુંદર સંદેહ માટે, એક ડિ વિચાર કરી એક બ્રહ્મ જોઈએ.
શુદ્ધ વિચાર પ્રતિ વિનતિ.
રાગ-ગરબા. સુતી વિનતી કરે શુદ્ધ વિચારને, પિતાજી હું લાગું તમારે પાયે, આ નવદ્વારી નગરીના તમે નરપતિ, હું હજુ છો કુંવારી કન્યા. સુ. ૧૩ અમરવર વરવાને મારે નેમ છે, અવિનાશીને અપ્યું મારું અંગ મન સુબાનું કહ્યું રખે માનતા, રો એ રંગમાં પાડે ભંગ. સુ. ૧૪ શદ્ધવિચાર પિતાને શાંતિ માવડી, ખોજ કરી ખળી કહાડા જીવન, મનસુબે માણુક થંભ ચોડે ચોકમાં, અખંડાનંદ સુતીનું છે ધન, સુ. ૧૫ સ્વયંપ્રકાશક સ્વામિ છે સહામણા, સુતીએ જોયું સ્વામીનું રૂપ, સઉસામગ્રી સેંપી કન્યાદાનમાં, મેહન મહા પદમાં ભળવું નામ રૂપ, સુહ ૧૬
મોહન પદ્યાવલી.
જ આ દાંતને ગત છે.