________________
પરિચ્છેદ
મન:સમાધાન લાભ-અધિકાર.
૧૫૩
: -
વકાર આપી સિદ્ધ કરવું જોઇએ, તે લાભ મેળવે છે અને તે બ્યને સિદ્ધ કરી શકે છે એ સમજાવવુ આવશ્યક હૈ.વાથી હવે પછી આપણુંપણું મન:સમાશ્વાનલાલ એ અધિકારને આવકાર આપીશું અને આ અધિકારની સમાપ્તિ કરીશું.
મનઃસમાધાન લાખ–અધિષ્ઠાર.
આંખથી ન જોઈ શકાય તેવાં પરમાણુએ જ્યારે એકઠાં મળે છે ત્યારે આંખથી જોઈ શકાય તેવી એક વસ્તુ બને છે મનુષ્ય પોતાના મનમાં જે જે વિચારા-શુભ વા અશુભ સંકલ્પા ખાંધે છે તેનું ફળ મનુષ્યાને અવશ્ય મળેછે. તેથી સુખી થવા દરેક મનુષ્યે સદ્વિચારજ મધવા, નહિંતર તંદુલમસ્યની માફક ખરાબ સંપથી નરકસ્થિતિ ભાગવવી પડશે.
“ સમુદ્રમાં જ્યારે મગરમચ્છ પેાતાના આહાર કરવા ઇચ્છે છે ત્યારે પેાતાના પહેાળા મેઢામાં ઘણું પાણી ભરી લેછે, તે પાણીમાં અનેક જળજતુઓ પેાતાના મેઢામાં આવી જાયછે અને પાણી કાઢી નાખી જળજંતુઓને પેાતે ગળી જાયછે તે વખતે કેટલાક નાના જંતુઓ પાણીની સાથે નીકળી જાય છે.
મગરમચ્છની આંખની પાંપણમાં સૃષ્ટિ લીલાથી ચેાખાના આકારના એક મત્સ્ય ઉત્પન્ન થાયછે તેને તદુલમત્સ્ય એવું નામ આપવામાં આવેછે તે તંદુ૯ મત્સ્ય મગરમચ્છના મુખમાંથી નીકળી જતા પાણીની સાથે ખચી જતા જળજ તુઓને જોઇ વિચાર કરે છે કે જો હું મગરમચ્છને ઠેકાણે હાઉં તેા મુખમાં આવેલા જળજ તુઆને ખચવા દઉં નહિં. એવા અશુદ્ધ વિચારથી તે તંદુલમત્સ્ય નરકસ્થિતિને પ્રાપ્ત થાય છે. તે વિચારદ્વારા પણ પાપ નહિ બાંધવા ભલામણુ કરવા આ અધિકારની ચેાગ્યતા માની છે.
મનાનિગ્રહ–ત દુલમસ્ય
अनुष्टुप् १ थी ७.
मनः संवृणु हे विद्वन्नसंवृतमना यतः ।
याति तन्दुलमत्स्यो द्राक्, सप्तमीं नरकावनीम् ॥ १ ॥
( (ય. જ.)
“ હું વિદ્વન્ ! મનના સંવર કર; કારણકે તદુલમત્સ્ય મનના સંવર કર“તા નથી તેા તુરતજ સાતમી નરકે જાય છે. ” ૧
२०