________________
વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ-ભાગ ૩ જો.
̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄ ̄
અમૂલ્ય વાક્યનાં સત્યને અનુભવમાં ઉતારીને, પસારેલી ખાલી હથેળી જગતને ખતાવતા જાણે કહેતા હાય કે, ‘ભાઇએ! ચેતે, અને આ અમૂલ્ય જીવનનું જે માર્ગોમાં સાર્થક થવાનું છે, તે ધર્મોંમાનું ગ્રહણ કરી. નહિ તેા અક દિવસ તમને પણ આમ મારીજ પેઠે પશ્ચાત્તાપ કરી ખાલી હાથે પાછા વળવું પડશે ! જગનાં નાશવંત-ક્ષણિક-ભાસમાત્ર સુખસાધનમાં તમારૂં કંઈ નહિં વળશે. એ સુખ, એ સંસાર અને હેના સ્નેહસંબ ંધ નથી, કાઇના થયા અને નહિ કાઇના થાય, માટે એ મેહજાળમાંથી છૂટાય એવા ઉપાય કરીને શ્રીપ્રભુનું શરણુ સેવા, સ્વધર્મનું પાલન કરેા, પરમામાં પ્રાણાર્પણ કરી તેાજ આ અમૂલ્ય અવસરનું સાર્થક થશે. મનુષ્યનું મન આવું અનિશ્ચિત અને ચલ છે.
૧૩૦
******
ક્રમ.
મનને સરી જવાના કૅચન અને કામિની એ એ મ્હાટાઢાળાવ છે. એ એમાં રૂપના મેહથી મનને અનિવાર્ય આકનારી કામિની એ મુખ્ય-ભયંકર ખાડ છે; જેણે બ્રહ્મા અને શંકર સરખા, તેમજ વિશ્વામિત્ર અને પરાશર સરખા પુરૂષાનાં મનને પણ સ્થિર રહેવા દીધાં નથી, ત્યાં સામાન્ય મનુષ્યેાનાં નિર્મૂળ મન અનાયાસે સી પડે એ સ્વાભાવિકજ છે. એથીજ શાસ્ત્રકાર લખી ગયા છે કે—
विश्वामित्रपराशरप्रभृतयो वाताम्बुपर्णाशना । dsपि स्त्री मुखपंकजं सुललितं दृष्ट्वैव मोहं गताः ॥ शाल्यनं सघृतं पयोदधियुतं भुंजंति ये मानवास्तेषामिन्द्रियनिग्रहो यदि भवेद्विध्यस्तरेत्सागरे ॥
એથીજ સૃષ્ટિમાં માનવ જાતિની સેંકડે નવાણું વ્યક્તિ–પ્રાય: સેાએ સે જીવાનાં મન કામમાં, મેહમાં અને રૂપતૃષ્ણામાં ફ્સ્યાં જ રહે છે. સ્ત્રી અને સુવર્ણ એ એ પદાર્થો મનમત્સ્યને મીઠા ગળ બતાવી, તુરત જાળમાં ફસાવી એ કાંસાદ્વારા જીવાત્માને તરફડાવીને મારી નાંખે છે. આ ભયંકર ખાડમાંથી મનને ખચાવી સ્થિર રાખવુ હાય તેા, તેનેા સરલ ઉપાય એજ છે કે, મનને એ ભયંકર ખાડની નજીક જ જવા ન દેવુ. કાંટાવાળા માર્ગના આગળથી જ ત્યાગ કરી દઢ નિશ્ચય અને યત્નપૂર્વક તેનાથી દૂર રહેવું. સમીપ જવાનું અંધ થયું ત્યાં સંકટ કે ભયના સંભવ પણ નથી. આ પ્રમાણે મેહના આકર્ષણુમાંથી મનને મચાવનારૂં-ભયંકર ભવરાગનું તત્કાળ નિવારણ કરનારૂં સ ંસર્ગ પરિત્યાગ અર્થાત્ સંગત્યાગ જેવું બીજું કાઈ રામખાણ ઔષધ જ નથી. માટે જ્યાં જ્યાં ભુવનમેાહિની સ્ત્રીજાતિનાં સુંદર મુખનું દન થતું હાય, તેના કમનીય કંકણને ખણુખણાટ અથવા ચરણનપુરના અણુઅણુાટ પણ કાને પડતા