________________
૯૦
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
મ રજનનનન======== ==== ==== =
ઈદ્રિયાધિન ઉપર સત્યકીની કથા. ૧ ભરતક્ષેત્રમાં વિશાલાનગરમાં ચેડા નામે રાજા રાજ્ય કરતા હતા. તે પરમ જેનધમી હતા, તેમને સાતપુત્રીઓમાં સુકા તથા ચેલણ એ નામે બે પુત્રીઓ હતી. તેને માંહોમાંહે ઘણે સ્નેહ હતા. જેમકે શયન, ભજન, સ્નાન, દાન સર્વ એકઠાં કરે. તે ગામમાં કઈ પરિત્રાજિકા આવીને પિતાના શાચમૂલ ધર્મનાં વખાણ કરતી હતી. એકદા તે પરિત્રાજિકા કન્યાના અંત:પુરમાં ગઈ. ત્યાં તેને સુઝાએ વાદ કરી છતી નિર્ભ છીને કહાડી મૂકી, તે વખતે પરિવાજિકાએ રેષ કરીને એ નિશ્ચય કર્યો કે એ બાલિકાને હું મોટા સંકટમાં નાખું! જેથી મહારૂં વૈર વળી આવે. એમ ચિંતવી પછી સુજ્યેષ્ઠાનું રૂપ પાટીયામાંહે તાદશ ચિતરાવ્યું. તે રૂપ શ્રેણિક રાજાને જઈ દેખાડ્યું. તે જોઈ શ્રેણિક રાજાએ કામવિવલ થઈને ચેડારાજા ઉપર દૂત એકલી કન્યાની માગણી કરાવી, પણ ચેડારાજાએ માગણું સ્વીકારી નહિ.
ત્યારે અભયકુમાર પિતે શ્રેણિકરાજાનું તાશરૂપ પટ્ટઉપર ચિત્રાવી તે લઈ વિશાલા નગરીમાં આવીને અંત:પુરની પાસે સુગંધી વસ્તુની દુકાન માંડી બેઠા. જ્યારે અંતઃપુરમાંથી સુચેષ્ઠાની દાસી સુગંધી વસ્તુ લેવા આવે, ત્યારે તેને બહુમૂલી વસ્તુ અ૮૫મૂલ્ય આપે. અને તે દાસીને શ્રેણિક રાજાનું રૂપ પણ દેખાડે. દાસીએ રૂપને વખાણતાં સુજ્યેષ્ઠાની આગલ વાત કરી અને તે રૂપ મંગાવી સુકાને દેખાડયું. તે ઈ મેહ પામીને એકાંતે શ્રેણિક રાજ ઉપર તે રાગિણું થઈ. તે વાત અભયકુમારે જાણુને એક સુરંગ ખોદાવી તે માંહેથી શ્રેણિકને તેડાવ્યો, તેની આગલ સુજ્યેષ્ઠા પણ આવી. પછી એટલામાં સુષા આભરણ લેવા પાછી ગઈ, એટલામાં સુષ્ઠાને જેવા સારૂ ચેલણા તે સુરંગમાં આવીને રાજા શ્રેણિક આગલ ઉભી રહી. રાજા તેનેજ સુચેષ્ઠા જાણે તત્કાલ ઘેડાઉપર ચડાવીને ચાલતો થયો.
પાછળથી સુઝા પણ આભરણનો કરંડીયો લઈ સુરંગમાં આવી, છેણિક રાજાને જેવા લાગી પણ રાજાને ચેલણા સહિત દીઠે નહિ, તેવારે પોકાર કર્યો, તે ચેડારાજાએ સાંભળ્યો, અને તે મદદ કરવા દેવો. તેને સુરંગમાંહે શ્રેણિકરાજાએ આવતે દીઠે, તે વખતે સુલસાના બત્રીશ પુત્ર આવી ઉભા રહ્યા. રાજા શ્રેણિક ચેલણને લઈ નીકળી ગયે. ચેડારાજાએ એક બાણ માર્યું તે વાગવાથી પુત્ર પડી ગયા. સમુદાયકર્મ લાગ્યું. પછી સુઝાએ વિચાર્યું કે મેં
સિંદૂરપ્રકર ટીકા.