________________
પરિચ્છેદ.
ઈદ્રિય પરાજય–અધિકાર.
૭૬
( ૧૧.
સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ, મૂખ જાણે છે મારી વિદ્યાની વડાઈથી. ક્ષમાવાળા ક્ષમા રાખે ત્યારે દુષ્ટ તેને કહે, બેલી જાણે નહિ માટે નાસવાની બારીઓ આબરૂ તજીને બેલતાં અદબ મૂકવાની, હિમત ન રાખે ત્યારે કહે એ તે હારીઓ; ઉપરા ઉપર બેલ બેલતાંજ બીહે નહીં, જાહેર કરે છે તાત માતતણું જારીઓ સુણે રૂડા રાજહંસ દાખે દલપતરામ,
તેવી તે ચતુર ઘણું નારીઓ ચુનારીઓ. પિોતે જે કાંઈ બોલે તેનું પિતાને ભાન ન હોય, આગળ પાછળની વાતેમાં પરસ્પર વિરોધ આવતો હોય તેની દરકાર ન હોય, વિદ્વાન લોકોની દષ્ટિમાં મૂર્ખતા વધારે વધારે સ્પષ્ટ થતી આવે છે એ વાતની પરવા ન હોય અને નિંદા, અપમાન, મશ્કરી તથા અપયશ થાય તે પણ શું? એ ફાટે હાય તેમજ કેણ ભાવ પૂછે છે? અથવા આપણુ યુક્તિઓને કેણ કળી શકે છે? અથવા ગમેતેમ ગપગોળા હાંકીને કે ગમેતેમ સાચું છેટું કરીને આ પણે સ્વાર્થ સાધીએ છીએ, અને બીજાઓને ગમેતેમ રમાડીએ છીએ, દબાવીએ છીએ, ચમકાવીએ છીએ એ સઘળાં આપણું પરાકેમેજ છે, એ ફાંકે હોય ત્યાં બેશરમપણું-મર્યાદાહીનપણું પોતાનું બળ જમાવે છે. પરંતુ બેશરમપણું નિંદાપાત્ર છે, ધર્મ–કર્તવ્ય–જીંદગીની ખરી ફરજ તેમાં પાછા પાડનાર છે. માટે તેને ત્યાગ કરવો જોઈએ, એમ સમજાવી અને વિચારશીલ પુરૂષમાં મર્યાદાહીનપણું હોતું નથી, તેથી હવે પછી ઇંદ્રિયપરાજયને સ્થાન આપવાનું હોવાથી આ નિર્લજજાધિકારને અહીંજ અટકાવવામાં આવે છે.
इन्द्रिय पराजय-अधिकार.. જ્યાંસુધી મનુષ્ય ઇન્દ્રિયોઉપર જય મેળવી શકે નહિ ત્યાંસુધી આત્મનિંદાજ રહેવાની, એટલે જીવાત્મા સુધરી શકતો નથી. તેથી નિદામાંથી આત્માને બચાવ હોય તે ઇદ્રિને પોતાના કાબુમાં રાખવી. તેમ નહિ કરવાથી “Wતિપતમીના તાઃ પૂમિવ પ” એટલે હરણું, હાથી, પત