________________
શ્રીમાન સાહિત્યમગ્ર ભાગ જ.
ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो मवाम्भोधेः, परं तारयितुं क्षमः ॥
शास्त्री गयाप्रसाद, ब्राह्मण,
પ્રા.
ધર્મધુરંધર મુનિ મહારાજશ્રી વિનયવિજ્યજી તરફથી બહાર પડેલ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહને પ્રથમ ભાગ વાંચી વિચારતાં જણાય છે કે આવા સગ્રંથના અસ્તિત્વની જરૂર હતી કારણકે આ ગ્રંથમાં સુભાષિત લૈંકોના અર્થ સંસ્કારી ગુજરાતી ભાષામાં થયેલો છે. જેથી આ ગ્રંથ સુભાષિત રત્નભાડાગાર સાથે બીજાં કાવ્ય નાટકોનાં સંસ્કૃત પુસ્તકોની ગરજ સારે તેમ છે, તેમજ અક્ષરમેળ, માત્રામેળ, વૃત્તોનાં લક્ષણે આપી પિંગળ શાસ્ત્રની ગેરહાજરી જવા દીધી નથી.
' ગુર્જરભાષામાં સારા લેખકોના હાથે લખાયેલ ગ્રથને ચુંટી કાઢેલ ભાગ પણ સંગૃહીત કરવામાં આવેલ છે, જે તદન ગુજરાતી જાણનારાઓને આ ગ્રંથની ઉપગિતા જણાવે છે.
વિશેષમાં આ ગ્રંથ ચારે વર્ણ તેમ ચારે આશ્રમોનું પૃથક પૃથક પ્લેકામાં વર્ણન આવતાં સ કોઈને ઉપયોગી થઈ પડે તે છે, છેવટે શ્લોકની અનુક્રમણિકા ચાર ભાગમાં વહેંચાતા હરકોઈ ક કયા ગ્રંથને છે તે શોધકને સહજમાં પ્રાપ્ત થાય તેમ છે આવા સદગ્રંથની યોજના હમેશાં થયા કરે એમ છવા વિના ચાલતું નથી. તેથી આને દ્વિતીય ભાગ શીધ્ર બહાર પડે એમ છવામાં આવે છે. શાસ્ત્રી જેઠાલાલ ભાઇશંકર પંડયા, બ્રાહ્મણ,
- કુંડલા-કાઠીઆવાડ.
श्रीमहामहोदयाशय मुने विनयविजय भवता साहित्यस्नेहलेन महापयासमुररीकृत्य भिन्नभिन्नग्रंथेभ्यः सारं सारं समुद्धृत्य व्याख्यानसाहित्यसंग्रहनामकं पुस्तकं जनश्रेयसे प्रकटीकृतम् । तत्ताद्यन्तं शनैः शनैः स्थिरेण मनसा विलोकितम् । विलोक्य च परमां शांति प्रतिपन्नोऽस्मि । मुमुक्षूणां मानवमणीनां श्रेयस्करं प्रभूतं वतते । गुर्जरभाषया च संमिश्रमत एवाल्पज्ञानामपि हितकरं भवेदिति निर्विवादम् । जनानां क्षेमकल्याणपरंपरा कथं वर्तेत इति हेतवे जगत्यां महर्षीणां जीवनं गम्यते इति प्रसिद्धम् । ग्रंथेनानेन महोपकारः कृतः जनुजुषाम् । - રાહ પરાંજર ગોવની ગ્રાહ્મણ,
मगसरा-भायाणी