SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથરસની વાનકી. વગા. समग्रसच्छास्त्रमहार्णवेभ्यः, समुद्धृतः साम्यसुधारसोऽयम् । निपीयतां हे विबुधा लभध्वमिहापि मुक्तेः सुखवर्णिको यत् ॥ अध्यात्मकल्पद्रुम. આ સમતા અમૃતને રસ મોટા મોટા સમગ્ર શાસ્ત્રસમુદ્રમાંથી ઉદ્ધ છે. હે પંડિતજને! તમે તે રસ પીઓ અને મોક્ષસુખની વાનકી અહીં પણ મેળવે. વિવેચન-સમતાવંતનું સ્વરૂપ બતાવતાં અનુભવી યેગી શ્રીમદ્દ કપુરચંદજી (ચિદાનંદજી) મહારાજ કહે છે કે – ઈંદ્રવિજય છે. જે અરિ મિત્ત બરાબર જાનત, પારસ એર પાષાણ યું હેઈ; કંચન કીચ સમાન અહે જસ, નીચ નરેશમેં ભેદ ન કેઈ; માન કહા અપમાન કહા મન, એ વિચાર નહિ તસ હેઈ; રાગ નહિ અરૂ રેસ નહિ ચિત્ત, ધન્ય અહે જગમેં જન સેઈ. જ્ઞાની કહો જર્યું અજ્ઞાની કહે કેઈ, ધ્યાની કહે મનમાની ક્યું કેઈ; જેગી કહો ભાવે ભેગી કહો કે, જાકું છો મન ભાવત હાઈ; દેશી કહે નિરદેશી કહે, પિંડપષી કહે કે ગુન જોઈ; રાગ નહિ અરૂ રસ નહિ જાકું, ધન્ય અહે જગમેં જન સેઈ. સાધુ સુસંત મહંત કહે કેઈ, ભાવે કહે નિરગથ પિયારે; ચેર કહે ચાહે ઠેર કહે કેઈ, સેવ કરે કેઉ જાન દુલ્હારે. વિનય કરો કેઉ ઉચે બેઠાવ ર્યું, દૂરથી દેખ કહે કેઉ જારે; ધાર સદા સમભાવ ચિદાનંદ, લક કહાવત સુનત નારે. ૩ ૭૫ આવા સત્પર બની અને બીજાઓને બનાવે એ જન્મનું સાફલ્ય છે. એમ છેવટે સર્વને વિનયની વિનયથી આગ્રહપૂર્વક વિનતિ છે. 999૬૯૯૯
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy