SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ અજુનને પરાભવ ત્રિભુવનમાં કરવા કાળુ સમર્થ છે? ચિતિશક્તિ તમારા હૃદયમાં વિદ્યમાન છતાં, ક્ષણે ક્ષણે તેમનું સાહુાચ્ય મળવાનેા તમને સ સંભવ છતાં, ગરીમ ગાય જેવા થઇ ઉંધું માં ઘાલી અનાથસરખા શું પડી રહ્યા છે ? ઉંચું જુએ, તમારે મસ્તકે ચિતિશક્તિ વિરાજેછે. તેની અભયપ્રટ્ઠાત્રી છાયામાં સ્થિર થા, શ્રદ્ધાથી સદા તમારા વિજય છે. પરાજયના લેશ પણ સ`ભવ નથી. બેલેમ વિશ્રાંતિ લે, વિશ્રાંતિ લે, પુનઃ પુનઃ વિશ્રાંતિ સ્રો. એજ આરોગ્ય, ખળ અને સર્વ પ્રકારના એન્થયની પ્રાપ્તિને સત્ય ઉપાય છે. ક્યાં વિશ્રાંતિ લઇએ ? ઘરમાં શય્યામાં ? પલંગઉપર? ના, ના, ના. ઘરમાં, શય્યામાં, પલંગઉપર યથા વિશ્રાંતિ મળતી નથી. ચિતિશક્તિમાં વિશ્રાંતિ લેા. પરમાત્મામાં વિ. શ્રાંતિ લે, સ્વવઢવમાં વિશ્રાંતિ સ્રો. એજ યથાર્થ વિશ્રાંતિ છે. એજ આરોગ્ય, સર્વ પ્રકારનાં મળ અને સર્વ પ્રકારનાં ઐશ્વયને અપનારી છે. શય્યામાં, પલંગઉપર શરીર પડયું રહે અને મન હજારી જાતનાં ગુછળાં વાળે, એ યથાર્થ વિશ્રાંતિ નથી. શય્યામાં શરીર શખની પેઠે નિશ્ચેષ્ટ પડયું રહે અને મનમાં ચિંતાનાં, રિનાં, નિરાશાનાં, ભય અને એવાજ બીજા હજારે હાનિકારક વિકાશનાં ભૂતડાં રમખાણ મચાવી મૂકે, એ સાચી વિશ્રાંતિ નથી. ચિતિશક્તિમય મનની તથા શરીરની શાંત, અચલ, અક્રિય સ્થિતિ એજ સાચી વિશ્રાંતિ છે. ઉંડા ઉતરી, હૃદયકમલમાં પ્રવેશે, ભય વિ ગેરે છેડી દો અને શાંત ચિતિસ્વરૂપમાં તન્મય થઈ અન્ન મેભિ ભયા જગરાયા ' એ સત્ય વચનાનુસાર સ્વયં બ્રહ્મ થઇ રહે. પ્રાતઃ કાળે ઉપર વર્ણવેલી ક્રિયા નિયમિતપણે અને વિધિપૂર્વક કરવાથી નીચેના લાભ થવાને સભવ ક્રમે ક્રમે આવેછે. ૧ એકાગ્રતા સાધવાનુ મુળ પ્રતિદિન વધતું જાયછે અને તેથી ચિતિશક્તિપ્રતિ પૂર્ણ અભિમુખતા, જે સાધકને ઈષ્ટ વિષય છે, તે સિદ્ધ થાયછે. ૨ પા કલાક શુદ્ધ વિચારનાં શાંત આંઢેલના આખા શરીરમાં વહેતાં, રાગને ઉત્પન્ન કરનાર વિજાતીય આંદોલને દખાયછે અને તેથી પૂણ્ આરોગ્ય પ્રાપ્ત થાયછે. ૩ ચિતિશક્તિના સામવડે પ્રતિદ્વંદન મન પાષાતું રહેતું હાવાથી વ્યવહાર સુખ પ્રાપ્ત કરવામાં જે માનસિક શક્તિઓની આવશ્યક્તા છે, તે શક્તિએ નિત્ય વિકાસને પામતી જવાથી ઉત્તમ વ્યવહારસુખ સાધવાને મનુષ્ય સમથ થાયછે. ૪ ચિતિશક્તિમાં સર્વ પ્રકારનુ સામર્થ્ય છે અને તે સામર્થ્ય મને નિત્ય મળેછે, તેથી હું સર્વ કરવાને સમર્થ છું, એવી આત્મબળમાં
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy