SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ આખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ને બમ જો મનુષ્યને મુક્તિ (મેક્ષ) પદને પામવાની ઇચ્છા હાય તા જ્ઞાનરૂપી પદ્મનું આરાધન કરે. કારણકે નાના પ્રકારના મેાક્ષના રસ્તા ( જપ તપ આદિ) થી પણુ જ્ઞાનવિના કોઈ પણ દિવસ મનુષ્યને મેાક્ષની પ્રાપ્તિ થતી નથીજ. ૧૭. જ્ઞાનની સત્તા સર્વાપરી છે. पद्मालयाराधनपुण्डरीकः, कर्मेभसन्दारणपुण्डरीकः । संसाररोगत्रजपुण्डरीको, ज्ञानं कपायाटविपुण्डरीकः ॥ १८ ॥ જ્ઞાન લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં પુંડરીક નામના દિગ્ગજસમાન છે, કુકર્મારૂપી હાથીઓનેા નાશ કરવામાં સિહંસમાન છે, સંસારરૂપી રોગને નાશ કરવામાં પુંડરીક નામની ઔષધતુલ્ય અને કષાયા ( ક્રોધ, માન, માયા અને લાભ) રૂપી વનને માળવામાં અગ્નિતુલ્ય છે. ૧૮. જ્ઞાન એ મેાક્ષદેશનુ વિમાન છે. ૩૫નાતિ (૧-૨૦). ज्ञानाख्ययानाधिगता जना ये, तेषां न दूरो ह्यपवर्गमार्गः । ज्ञानेन कर्माणि यतो निहत्य, जिना : क्षणादेव गताच मोक्षम् ॥ १९ ॥ જે મનુષ્ય જ્ઞાનરૂપી વિમાનમાં બેઠેલા છે તેને મેક્ષને મા દૂર નથી. કારણકે જિન મહાત્માએ ( તીર્થંકરા ) જ્ઞાનથી કમૈના નાશ - રીને ક્ષણ માત્રમાંજ મેાક્ષને પામ્યા છે. ૧૯. જ્ઞાનથી ઉત્તરાત્તર મેાક્ષ કહેછે. ज्ञानाप्तितो द्रव्यमुपार्जयन्ति द्रव्यार्जनेनैव सुखीभवन्ति । सौख्येन धर्माचरणं चरन्ति जनाः पुनर्मोक्षसखीभवन्ति ॥ २० ॥ 9 ( સંસારના વ્યવહાર માર્ગમાં) જ્ઞાનની પ્રાપ્તિથી લેાકેા ધનને મેળવે છે અને ધનેાપાર્જન કરવાથી જગમાં સુખી થાયછે અને સુખથી ધમનું આચરણ કરે અને તેથી મેાક્ષના મિત્રરૂપ થાયછે અર્થાત્ મેક્ષને પામે છે. ૨૦. * શ્રીલક્ષ્મીજીનું આરાધન દિશાના હાથીએ કરે છે તે બાબત તેનાં સ્વરૂપાનું દન કરતાં પણુ જણાઇ આવે છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy