________________
પશ્ચિમ.
સ પદ્વિપત્ન બ‘ધ-અધિકાર.
પ
યથાચિત રીતે કુશળતાપૂર્વક વ્યતીત કરવા, તેજ જ્ઞાની મનુષ્યાનું કર્તવ્ય છે, એ કન્ય જણાવવાસારૂ આ અધિકારની મદદ લીધી છે.
સંપત્તિ તથા વિપત્તિમાં સુખદુઃખમાં વર્તવાની રીતિ.
અનુષ્ટુપ્ (o થી ૬).
दुःखे दुःखाधिकान्पश्येत् सुखे पश्येत्सुखाधिकान् । आत्मानं शोकहर्षाभ्यां शत्रुभ्यामिव नार्पयेत् ॥ १ ॥
દુઃખ પ્રાપ્ત થાય ત્યારે (આપત્તિને સમયે) વિશેષ દુ:ખીને જોઇ શાક ન કરતાં શાંત રહેવું. તેમજ સુખની પ્રાપ્તિને સમયે (સપત્તિમાં) અધિક સુખવાળાએ તરફ્ જોઇ તિ ન થવું. જેમ કે।ઇ પણ મનુષ્ય શત્રુઓને વિશ્વાસ ન કરે તેમજ શાક અને હર્ષને સ્વાધીન આત્માને થવા દેવા નહિ. (જેમ જાણતા છતાં કોઇ પણ મનુષ્ય શત્રુને વશ થાય તે તેમના જેવા ભૂખ કાણુ ? તેમજ શાક, ને વશ થનારને પણ મૂજ જાણવા) માટે જ્ઞાની મનુષ્ય શાક અને હને વશ થવું ચેગ્ય નથી. ૧.
શાક અને હર્ષને વશ નહિ થવાનુ કારણુ ખતાવવામાં આવેછે.
कार्यः सम्पदि नानन्दः, पूर्वपुण्यभिदे हि सा । વૈવાર વિષાસ્ત્ર, સાઉદે માવિયે ।। ૨ ।।
સંપત્તિમાં આનંદ માનવા જેવું નથી કારણકે તે સંપત્તિ, પૂર્વપાર્જિત પુણ્યના ક્ષયને માટેજ છે. તેમજ વિપત્તિમાં ખેદ ન કરવા કારણકે તે વિષત્તિજ પૂના પાપનું ચૂર્ણ કરવામાટે છે . ( આ સંબંધમાં જ્ઞાનીએ વિચારવા જેવું છે કે પુણ્યના ક્ષયથી આનંદ માનવા કે પાપના ક્ષયથી ? જે જોવામાં આનંદપ્રદ છે તે વિચારદષ્ટિયે પરિણામે શાકના સ્થાનરૂપ છે અને જે દશ્યમાં શાકપ્રદ તે પરિણામે હુ પ્રદ થાયછે. તેથી બન્નેમાંથી કેાની અપેક્ષા અને ઉપેક્ષા કરવા જેવું છે? આટલા માટેજ જ્ઞાનીએ મન્નેમાંથી એકને પણ વશ થતા નથી ). ૨.
હિતકર પણ અહિતકર થઇ જાયછે,
आपदामापतन्तीनां हितोऽप्यायाति हेतुताम् । માતૃબધા હિ વત્સસ, મેઢીમતિ વન્યને રૂ।।