________________
નવસ
૪૭૪ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨જો. આપત્તિમાં અસ્થાને કાળ ગમન કરનાર ભ્રમરનું દૃષ્ટાંત.
वसन्ततिलका. ये वर्धिताः करिकपोलमदेन भृङ्गाः,
ते साम्प्रतं प्रतिदिनं क्षपयन्ति कालं, निम्बेषु चार्ककुसुमेषु च दैवयोगात् ॥ २॥
રાષરપતિ. જે ભમરાઓ હાથીના ગંડસ્થળના મદના સુગંધથી સંવર્ધિત (મેટા) થયા છે અને જેનાં અંગે પ્રકુલ્લિત કમલેન પરાગથી સુગંધયુક્ત થઈ ગયાં છે, તે ભમરાઓ હમણાં દૈવ (નશીબ) થી લીંબડાના વૃક્ષામાં અને આકડાનાં પુપમાં પ્રતિદિવસ કાળને ગાળી રહ્યા છે. આ ભ્રમરસંબંધની અન્યક્તિ છે પણ તે મનુષ્યમાં ઘટાવવાની છે એટલે કે એક મનુષ્ય સુખસંપત્તિમાં આનંદ કરતા હોય તેને માથે લક્ષ્મીજીની અકૃપા થઈ જાય ને ધનસંપત્તિ પલાયન કરી જાય તે વખતે જે ઉંચી રીતે નિર્વાહ ચલાવતો હતે તે ભિક્ષા માગીને કે બીજા કોઈ હલકા ધંધાથી પિતાને નિર્વાહ કરી કાળને નિર્ગમન કરે છે. ૨,
દુખ પ્રાપ્ત થાય ત્યારે અનુકૂળતાવાળે રસ્તે શેધી લે કદાચ તેમાં ખેદ ઉત્પન્ન કરનારું કાર્ય સાધવાની જરૂર પડે તે નિરૂપાયે જરૂર જેટલું સાધી પુન: સત્યાવલંબી થઈ જવું એ બતાવવા અને સંપત્ વિપતુમાં હર્ષશોક નહિ કરવા તરફ ધ્યાન ખેંચી જવા આ દુ:ખે નિષદ્ધાચરણ-અધિકારની સમાપ્તિ કરી છે.
» સંપદ્વિત્સિવ-વિવાર. Ex
શા અમર્યાદા સાચવી શાઅનિયમાનુસાર નિષિદ્ધ આચરણ કરતાં પણ ડિઝsી. કદાચ વિપદ્ ઉભી જ રહે છે તેમાં શેક નહિ કરે. તેમજ પ્રસંગે સંપદ્ધ પ્રાપ્ત થાય તે હર્ષ નહિ કર જોઈએ. પ્રાણીમાત્રને સંપત્તિ અને વિપત્તિ આવેજ છે પણ બન્નેમાં શેક તથા હર્ષ ન કરતાં પ્રાપ્તકાલ