________________
કરે :
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. • નવેમ . કેઈ રાજા પોતાના પ્રધાનને કહે છે, કે હારા નગરમાં કેટલાક નિધન છે, કેટલાએક ધનવાન છે, તેમજ કેટલાએક નાનાં નાનાં ઘર છે અને કેટલાંએક મોટાં ઘરે છે, તેને લીધે નગર શેભતું નથી માટે સધળા લખેશ્વરી ધનવાન અને ચાર ચાર પાંચ પાંચ મજલાના સરખા ઘરવાળાને રાખીયે અને સામાન્ય નિર્ધન લોકોને કાઢી મેલીએ તો નગર શેભે. એવું રાજાનું કહેવું સાંભળી સુબુદ્ધિમાન એવે પ્રધાન બે કે હે રાજન! એમ કરવાથી તમારા નગરમાં માત્ર પાંચ સાત ઘર રહેશે. નગર આખું શુન્ય થઈ જશે. માટે એમ ન કરે, આ વાતથી રાજા સમયે અને પ્રધાનને કહ્યું કે જેમ છે તેમજ રહેવા દ્યો.
આ દષ્ટાંતથી એ પણ સમજવાનું છે કે સર્વ સાધુ જ્ઞાન તથા ક્રિયામાં સરખા હોતા નથી માટે તેની તરફ કંટાળે નહિ કરતાં ધર્મને વિષે મન સ્થિર રાખી ધર્માચરણ કરવું.
नगरे सदृशाः सर्वे, भवन्ति धनिनो नहि ।। गच्छेऽपि साधवो ज्ञानक्रियाभ्यां सदृशा नहि ॥
વસુ વિના નર પશુ. निःखं सोदरकं निरीक्ष्य भगिनी भ्राता न मे सूपकृत् ,
श्रुखाऽपद्यतुलं धनं जनपदे लाखा गतस्तद्गृहे । स्थाल्यां मुश्चति खादिमं वदति स स्वाभूषणान्यत्थ भो, किं भ्रान्तो वदसीति येषु सुकृतस्तेषामहं पूर्वगः ॥ २० ॥
નૈનયાત્રા-માળ પશ્ચમ-દાત્ત રાત, . કેઈ નિધન મનુષ્ય પોતાની બેનને ત્યાં મળવા ગયે તેને જોઈ બેન શરમાઈને બીજાઓને કહેવા લાગી કે એ મારે ભાઇ નથી પણ મારા બાપને ત્યાં ચૂલે ફૂકનાર રસો છે, વિપત્તિમાં આવા હૃદયભેદક બેનના શબ્દો સાંભળી તે ભાઇ ધન કમાવા પરદેશ ચાલ્યા ગયે, ઘણું દ્રવ્ય કમાઈ ફરી તે બેનને ત્યાં મેમાન થયે તે વખતે ભાઇને ધનવાન જાણે માનપૂર્વક ઘણેજ સત્કાર કર્યો અને ભેજન સમયે સુંદર થાળમાં વિવિધ પ્રકારનાં પકવાને પીરસ્યાં. ભાઇને અગાઉનું વૃત્તાંત યાદ આવ્યું તેથી પોતાના શરીરઉપર જેટલાં ઘરેણું પહેર્યા હતાં ને ઉતારીને ભેજનના થાળમાં મેલ્યાં ને બેન સાંભળતાં આભૂપણને કીધું કે હું આભૂષણે! તમે આ ભેજન જમે. આવા શબ્દ બહેને સાંભળ્યા અને તે કહેવા લાગી કે ભાઈ! તું કાંઈ ગાંડા છે કે આમ બેલે