SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ Everm વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ છે. पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा दग्धं वनातं मृगाः, सर्वः कार्यवशाज्जनोऽभिरमते तत्कस्य को वल्लभः ॥ १५ ॥ પક્ષીઓ ફળ રહિત વૃક્ષના, સારસ પક્ષીએ સૂકાયેલ સરોવરના, ગણિકા ધનહીન પુરૂષને, મંત્રી રાજ્યભ્રષ્ટ રાજાને, ભમરાઓ વાસી પુષ્પના અને મૃગલાંએ ખળેલ વનને ત્યાગ કરેછે; આવી રીતે દરેક પ્રાણી પોતપોતાના કાર્ય ને લીધે સ્નેહુ રાખે છે (તે ઉપરથી સમજાય છે કે) વાસ્તવમાં કાણુ કાને પ્રિય છે ? ( કાઇ કાઈને વસ્તુત: પ્રિય નથી. ) ૧૫. સ્વાર્થસુધી આધીનતા. स्वाधीना दयिता सुतावधि सुतोऽसौ षोडशाब्दावधि, स्यात्कन्या करपीडनावधि सुतस्त्री स्तद्दशत्वावधि | जामाता बहुलार्पितावा सखा साधुप्रलापावधि, शिष्यो गुह्यनिरूपणावधि परे चैते धनखावधि ॥ १६ ॥ ભવમ એક પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી સ્ત્રી સ્વાધીન રહે છે, પુત્ર સાળ વર્ષ સુધી, કન્યા પરણે ત્યાંસુધી, પુત્રની સ્ત્રી તેથી વધારે દશ વર્ષ સુધી, પુષ્કળ દ્રવ્ય આપે ત્યાંસુધી જમાઇ, સુંદર વાણીવડે ખેલાવવામાં આવે ત્યાંસુધી મિત્ર, ગુપ્ત વાત જણ્યા સુધી શિષ્ય અને ખીજા સામાન્ય મનુષ્યે ધનને લાભ મળે ત્યાંસુધી સ્વાધીન રહે છે (આવી રીતે સંસારમાં સ્વાર્થની સ ગાઇ છે.) ૧૬. વિપત્તિ વખતે સાકાઇ છેાડી છે. रोलम्बैर्न विलम्बितं विघटितं धूमाकुलैः कोकिलैमयूरैवलितं पुरैव रमसात्की रैर घी रैर्गतम् । एकेनापि सुपल्लवेन तरुणा दावानलोपप्लवः, सोढः को न विपत्सु मुञ्चति जनो मूर्धापि यो लालितः ॥१७॥ જ્યારે વૃક્ષ ફળ, ફુલ, નવાંકુર વિગેરેથી ભરપૂર હોય છે ત્યારે, ભ્રમરાએ, કોકિલ, મયૂરસમૂડ તથા પાપો તે વૃક્ષના મસ્તક ઉપર બેશી ફ્ળાદ્વિક ખાઈ વિહાર કરે છે. કદાચિત તે વૃક્ષ જે દાવાનળથી સળગી ઉઠે તા તેમાંથી નીકળતા ધૂમાડાથી ગભરાયેલ ભમરાએ જવાને તત્પર થવામાં જરા પશુ વિલખ કરતા નથી, કાફિલ પક્ષીઓ તે વૃક્ષાર્થી તરત છૂટા પડે છે,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy