________________
પરિચ્છેદ.
ધનહેરશઢ–અધિકાર
૪૧૭
વાની આશા નથીજ. માટે જેમ એની મરજી હેાય તે પ્રમાણે હિસાબ કરી નાખવા ઠીક એમ ધારી તે ખેલ્યા ) ઠીક મિયાં સાહેખ, જેમ તમારી મરજી હોય તેમ કરી.
"
મિયાં—અચ્છા તમ સુન, સા તેા તેરે હંસે કહેતા હૈ તે “સાકા હુવા સાઇ, આધા ગચા નાડ; શ દેઅંગે દશ દીલાઇંગ ઔર દશકા નાખી કયા ઔર લેના ખી કયા?” ચલ ચલાજા, હિંસાખ હૈ। ચુકા, ઔર દેશાભી દે ચુકા.
મતલબ કે–સામાંથી ચાળીશ વ્યાજના ગયા, બાકી સાઠે રહ્યા. તેમાંથી અરધા છુટના મૂક્યા એટલે ત્રીશ રહ્યા. દશ આપીશ, ક્રેશ કોઇની પાસેથી અપાવીશ, અને પછી દશજ રહ્યા. તા એમાં આપવું શું! ને લેવું શું! વાણિયે બિચારા વિસ્મિત થઇ ગયા જે આ શે! ગજખ ! લેણા રૂપિયા ધૂળધાણી કરી નાખે છે! એક રાતી પાઇ રેકડી તા આપતા નથી. ફક્ત રૂપીઆ વીશ આપવા કહેછે. તે પશુ નશીબમાં હશે તાજ આવશે! તેથી લાઇલાજ હાઈને દુકાને જઈ બેઠા.
આ વાત લઈને ન આપનાર દીવાળીઆ લેાકાના પ્રસંગમાં કહેવામાં આવેછે. તેમ કરનાર વ્યવહારહીન થઇ આખર તેને કોઇ ધીરતું નથી ને દુઃખી થાયછે.
તને તા મીંઆઉં પણ તારા આપને પણ મીંઆઉં !
૧૪મણુ ગામમાં મેઘાશા નામે કાઇ માટે વેપારી રહેતા હતા. તેને વેપારમાં ભારે ખાટ આવી ને ઘણા દેવાદાર થઇ ગયા, જેથી પેાતાની દુકાન બંધ કરી ઘરમાં સંતાઈ રહ્યા. લેણદારો સખત ઉઘરાણી કરવા મંડયા, આંટાપર આંટા ખાચ પણ પત્તા લાગે નહિ. કેટલેક દહાડે લેણદારોના જાણવામાં આવ્યુ કે આધાશાહુ અમુક ગુપ્ત જગાએ ઘરમાં ભરાઇ ભેઠા છે. તે ઉપરથી લેાકાએ તેની પાસે ઉઘરાણી કરવા જવાનાં નિશ્ચય કર્યાં. આ વાત મેઘાશાહના જાણવામાં આવ્યાથી ગભરાયા કે, હવે લેાકા અહીંઆં આવશે તેના શે ઉત્તર આપીશ? માટે તેણે પેાતાની પીછાનવાળા, પણ તેના લેદાર ધીરજલાલ શેઠની સલાહ લેવાના ઇરાદો કરી તેને પેાતાની પાસે ખેલાવ્યે .
મેઘાશા—શેઠજી આપ જાણેાછે કે, હું હાલ ઘણી તંગ હાલતમાં આવી પડયા છું. મારે એટલું બધું દેવું છે કે રૂપીએ એક રામ મુજબ ચુક્વવા જેટલી મારી પૂછું નથી. આપનું જે દેવું છે તે તે હું પૂરેપૂર પતાવીશ, પરંતુ હાલ બીજા લેણદારાની કનડગતમાંથી માકળા કરાવા તા તમારા જેવા પ્રભુએ નહિ. એવા કાંઇ ઉપાય અતાવે કે તેઓ ઉઘરાણી કરતાજ,
અધ થઇ જાય.
૧ કતુક્રમાળા. ર્ આને.
૫૩