________________
૪૧૪
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું-ભાગ ૨ જ
વૈભવ દેખી રીઝાવું નહિ. ભુજંગ.
કહે શું થયું જો ઘણું તું કમાયે, કહે શું થયું પૂર્ણ પૈસા જમાયે ; અરે અંતકાળે જવું ઉછળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને, ઊંચા વાસ ચાખ્ખા ચુનાથી ચણાવ્યા, તજી સર્વે તે સ્વર્ગ વાટે સિધાવ્યા; વડા વાસ જોવા ન આવ્યા ક્રીન. રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને હીરા માતિના હાર હૈયે ધરીને, સદા શેાલતા જે ગયા તે મરીને; મની રાખ તેની ચિતામાં મળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને. જીતી દ્ધમાં રાજ જેણે જમાવ્યાં, મહા શત્રુનાં શીશ નીચાં નમાવ્યાં; પડયા તે પ્રતાપી ધરામાં ઢળીને, રખેઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને. ન રારા તું પુત્ર શૈાત્રાદિ પામી, ન રાચીશ સૈાની લઈને સલામી; ન રાખીશ કાયા અતિ ઊજળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રહીને. કદાપિ ન માનીશ જે દેહુ મારા, ટકીને રહ્યા જેહમાં જીવ તારા; નકી જાણ ત્યાંથી જશે નીકળીને, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રહીને, મહા સિંધુ સુદ્ધાંનું બ્રહ્માંડ માટું, ખરેખાત જોતાં દિસે સવ ખાટું; ટકેલું ભલું તે જવાનું ટળીતે, રખે રીઝતા રિદ્ધિ સિદ્ધિ રળીને. ઘણા વેગવાળી જાએ કાળ ઘટી, બધું વિશ્વ તેમાં પડયું જેમ ખટી ; દમી મારશે દેહ સૈાના દળીને, રખે રીતે રિદ્ધિ સિદ્ધિ રળીને,
નવમ
૨
3
૫
७
V