SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ આખ્યાન સાહિત્ય ગ્રહ-ભાગ ૨ જ श्रुलैवं गृहिणीवचांसि निकटे कुड्यस्य निष्किञ्चनो, निश्वस्याश्रुजलप्लवप्लुतमुखः पान्थः पुनः प्रस्थितः ॥ २१ ॥ હે પુત્ર । નહિ, કારણકે આજે તારા પિતા તમા માળાને વસ્ત્રરહિત જોઇને ગયા છે, તે આવીને કંઠી તથા અઘ્ને વચ્ચે આપશે. સ્ત્રીનું વચન સાંભળનાર નિષ્હન પુરૂષ કે જે પરદેશથી કમાયા વગર પાછે ઘેર આવતાં ઘરની ખહાર ભીંત સુધી પહોંચેલે હતા પણ ધરની અંદર નહાતા આવ્યા તેણે ત્યાંજ સાંભળ્યું અને તેથી નિશ્વાસ નાખ્યા, તથા મુખ ઉપર આંસુ લાવીને તે નિĆન મુસાફર પાા ઘરમાં આવ્યા વગરજ પ્રવાસ કરવા ચાલી નિકળ્યેા. ૨૧. ચારને પણુ દયા. कन्थाखण्डमिदं प्रयच्छ यदि वा स्वा गृहाणार्भकं, रिक्तं भूतलमत्र नाथ भवतः पृष्ठे पलालोच्चयः । दम्पत्योरिति जल्पतोर्निशि यदा चौरः प्रविष्टस्तदा, लब्धं कर्पटमन्यतस्तदुपरि क्षिप्त्वा रुदन्निर्गतः ।। २२ ।। ભભૂખ હે સ્વામી! વજ્રના કટકા આપે અથવા તે। આ બાળકને પોતાના ખાળામાં લ્યા. હું નારિ! અહીં પૃથ્વી ખાલી છે ( અર્થાત્ હું પણ પાથર્યાવિના પૃથ્વીના તળીયા ઉપર સુતા છું.) હે પતિ! તાપણુ તમારા પૃષ્ઠ નીચે પરાળ સમૂહ છે. આવી રીતે સ્ત્રી-પુરૂષ રાત્રિમાં જ્યારે વાતચિત કરતાં હતાં ત્યારે ચાર તે સ્થાનકમાં પ્રવેશ કરી સાંભળતા હતા તેને યા આવવાથી બીજે ઠેકાણેથી મેળવેલ કપડું તેની ઉપર નાખી રૂદન કરતા કરતા બહાર નીકળી ગયે. ૨૨. સાસુનું રૂદન. वृद्धोऽन्धः पतिरेष मञ्चकगतः स्थूणावशेषं गृहं, कालोऽभ्यर्णजलागमः कुशलिनी वत्सस्य वार्ताऽपि नो । यत्नात्सश्चिततैलविन्दुघटिका भनेति पर्याकुला, दृष्ट्वा गर्भभरालसां निजवधूं श्वश्रूश्वरं रोदिति || २३ || પતિ વૃદ્ધ, અંધ અને ખાટલાવશ છે, ઘરમાં કેવળ થાંભલાજ બાકી છે, ( અર્થાત્ થાંભલા શિવાય સર્વ વસ્તુ વેચીને ખવાઇ ગઇ છે અથવા કેવળ થાંભલા રહેવાથી ઘર પડી જવાની ભીતિ છે.) ચામાસુ` નજીક આવ્યું
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy