SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ نیمه ماه یا به بیانیه می نی تهیه می به પરિ છે. ધનદોષ-અધિકાર જેમ મદિરાનું પાન કરનારા મનુષ્ય બીજાઓથી ભેટેલા (દોરાયેલા) ચાલે છે, સરખી સડકવાળા રસ્તામાં ઠેબાં ખાતા પડે છે, નહિ સમજાય તેવાં વચને બેલે છે; તેમ લક્ષમી (મદ) વાળા પુરૂષો પણ બીજાઓથી ભેટેલા (દેરવાયેલા) ચાલે છે, સરખા ( સત્યયુક્ત) રસ્તામાં (થી) પડે છે અને ઘેલા શબ્દો બોલે છે. પ. ધનની લાલસા નહિ રાખવાનાં કારણે. धनं तावदसुलभं, लब्धं कृच्छ्रेण रक्ष्यते । लब्धनाशो यथा मृत्युस्तस्मादेतन्न चिन्तयेत् ॥ ६॥ પ્રથમ તે ધન મેળવવું એ કઠિન કામ છે અને મેળવેલા ધનનું રક્ષણ દુ:ખથી થાય છે, અને મેળવેલ ધન કદાચ નાશ પામે છે તે મૃત્યુ જે ખેદ થાય છે. માટે એવા ધનને વિચાર પણ ન કર. ૬. દુઃખનું કારણ બન. जनयन्त्यर्जने दुःखं, तापयन्ति विपत्तिषु । मोहयन्ति च सम्पत्तौ, कथमाः सुखावहाः ॥७॥ ધન ઉપાર્જન કરતી વખતે દુઃખ આપે છે, વિપત્તિમાં તપાવે છે અને સંપત્તિમાં મેહ ઉત્પન્ન કરે છે, માટે ધન સુખ આપનારું કેમ કહી શકાય? ૭. ધનવાને સર્વત્ર ભેગ. यथा ह्यामिषमाकाशे, पक्षिभिः श्वापदैर्भुवि । મતે િનૌતથા સર્વત્ર વિજ્ઞાન | ૮ | જેમ માંસને આકાશમાં પક્ષીઓ ખાય છે, પૃથ્વી ઉપર શિકારી જાનવર ખાય છે અને પાણીમાં મઘરમચ્છ વિગેરે ખાય છે; તેમ સર્વ ઠેકાણે ધનવાન મનુષ્યની સ્થિતિ સમજવી. (અર્થાત્ ધનવાન પાસેથી સર્વ ઠેકાણે સૌ કોઈ પૈસા કઢાવવાને ટાંપે છે.) ૮ જે ધનવાળે તે ભયવાળે. राजतः सलिलादग्नेश्चोरतः स्वजनादपि । - માનવતાં નિત્ય, કૃત્યો મામૃતાવિ . ૧ / જેમ પ્રાણીમાત્રને મૃત્યુનો ભય છે, તેમ ધનવાળાઓને રાજાથી, પાણીથી, અગ્નિથી, ચારથી અને સ્વજનથી હમેશાં ભય રહે છે. ૯.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy