________________
પર.
રાખવા ક-અધિકાર
ઉઇ
શખવહનમાં થતી નિર્દયતા તથા છેકરવાદીનું દિગ્દર્શન કરાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
ASASASASSERR
* શવવા—અધિવાર
જે રીતે શખ વહુનમાં કઢંગી રીત અખત્યાર કરવામાં આવીછે તેજ પ્રમાણે શમનું વહન કરનારાઓને માટે જે આકરા રીવાજો મધવામાં આવ્યા છે, જે રીવાજોને ઘણા લેાકેા ચુસ્ત થઈને વળગી રહ્યા છે તેનાથી આરાગ્યને હાનિ થાય છે તથા એવીજ બીજી પણ અગવડા આવેછે એ દેખાડવાને આ અધિકાર લેવામાં આવ્યે છે.
શખ ઉપાડતી વખતે જ્ઞાન નહિ કરવાથી મુક્તિપુરીનાં બારણાં અંધ થતાં નથી.
( રાગ ઉપર પ્રમાણે ).
ઠંડા જળથી, શીતરૂતુમાં કાં નવરાવા કાંધિયા ?
ઠાંઠડી લેવા, થર થર ધ્રૂજી વસ્ત્ર ભિનાં શરિરે ધર્યાં —ટેક. એમને એમ રહેવું આઠ ઘડી, બહુ હાનિ થાય હાંજા ગગડી, ખરૂં જાણે જેને શીર પડી,
કેાઈ મરે શિયાળાની રાતે, તે પ્રેત કાઢવા પરભાત,
નવ થાય કાંધિયા ઝટ સાથે,
ઠંડા જળથી ૧
શરમાવી મેાકલે જન માટા, ત્યારે માંડ માંડ જાયજ છેટા, પણ ખેદથકી મનમાં ખેાટા,
તેમાં રાંકને તે બહુ રોળ પડે, કાઇ નાચ નહીં અડવાજ મટે, સાને મન ટાઢનું નાવું નડે,
રે! કેવી અડચણ રીત કરે, પણ મમતી મૂખન દીલ ડરે, મર મરે તથાપિ તે ન ફ્રે,
રીત નાવાની કાઢી નાખા, ને શિરપર ત્રણ ટીપાં રાખા, કાં નાહિ કારૂં અમર આપે, હુમણાં નિ`ળ છે નરનારી, તેથી તો રીત જોખમકારી, આરોગ્ય અંગ છે સુખકારી,
*
૩
પ
७