SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથરૂપી ગંગાનદીના રૂપને પ્રકટકત્તા આત્મારામજી મહારાજને વંદના. शार्दूलविक्रीडित . यस्यास्याद्वचनोर्मिरङ्गललिता सन्निर्गता शान्तिदा । स्याद्वादा मलतीरतत्त्व विटपिमोल्लाससन्दायिनी । भव्यात्मानघपान्थतर्पणकरी ग्रन्थावली जान्हवी | नित्यं भारतमा पुनाति विजयानन्दाय तस्मै नमः ॥ कस्यापि. જેમના મુખમાંથી પ્રગટ થયેલી ગ્રંથશ્રેણિરૂપ ગ`ગા કે જે વચનરૂપી તરંગાના રંગથી સુદર છે, જે સ્યાદ્વાદરૂપી નિર્માંળ તીર ઉપર રહેલા તત્ત્વરૂપી વૃક્ષેાને ઉલ્લાસ આપનારી છે અને ભવી આત્મરૂપી નિર્દોષ મુસાફાને તૃપ્તિ તથા શાંતિ આપનારી છે, તે ગ્રંથશ્રેણિરૂપ ગંગા અદ્યાપિ આ ભારત વર્ષને પવિત્ર કરે છે. તે શ્રી વિજયાનંદસૂરિને અમે નમીએ છીએ.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy