________________
૩૨૮ વ્યાખ્યાન સાહિમસંગ્રહ ભાગ ૨ છે. આમ
એને જોઈએ વેઢ વિટી ફેરવે, બાઈ! જમાઈ પાડનથી કર, મુજ બાળક હોંશી શર.” બહુ વસા બગાડે દઈ થાપા, દેવરાવે વહીવઢીને દાપાં, હજુ બાકી ચૂકવવા ઝાંપા, અને મૂકી આળ સિધાવે છે, ઝપેથી વિદાયગિરી લે છે, પાદર બ્રાહ્મણ બહુ પજવે છે, બહુ ખુશ કઢાવ્યા ઘરમાંથી, ખાલી કરી મૂકે ખરચ્યાથી, વસવાયાં વિગેરેને આપી, કહે કંકુને કન્યા દીધી, પણ ખાવાનાથી બહુ કીધી, અતિ અવળી વિવાહવિષે વિધિ, કઈ રીતની ના હું નથી કહેતે બહુ હાણ નથી જે હર રહેતા, પણ મર્યાદા મૂકી છે તે, જે ચાલ કાંઈ ઉપયોગ નથી, જે કેવળ કજિયાની કીર્તિ, તે બંધ કરે મટિને મમતી, કન્યાવાળાં કે વરવાળાં, છે સરખાં સેનાં ભોપાળાં, ઓછાં ન કેઈ નથી મુખ તાળાં, બહુ માણસ જાને લઇ જાતાં, નક્કી નુકસાન ઘણાં થાતાં, સામાં પણ મનમાં મુંઝાતાં, બહુ નીતિ બગડે એ બહાને, વળી ખરચ વધારે સામાને, મમતી મૂરખ તે નહિ માને, બેટી મટ૫નું માન તજે, બહુ નાત વરે માને ન મજે, લ્હાવે લેતાં સંતોષ સજે, એને અંતરનાં અનુમાની, લઈ અનુમત લેજે મિજમાની, કરશે ન નકામી નુકસાની, ખાનારા તે સો ખાઈ જશે, પણ આ સંબંધ ન ભંગ થશે, વિચારે વાલ વધૂ વધશે, મળી બહુ ડાહ્યા માણસ નેકજ, સી ગામની રીત કરે એકજ, તે પડે ભડકવું નહિ એકજ, તે ચાલ પ્રમાણે સૌ ચાલે, મર મર્યાદામાં રહિ મહાલે, તે સંપ વધે વલ્લભ કાલે,
સુધ ચિંતામણિ વલભદાસ પિપટભાઇ
૨૮