SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ અફીણ (કેબિપી) શિકાર. . તમાં જય મેળવ્યું છે. એ બતાવવા આ અધિકારની જરૂર જણાવાથી લેવામાં આવ્યું છે, વીરપુરૂષને કેફની જરૂર નથી. ઈવિજય. રામ ચલા રણ રંગવિષે ખળ રાવણને રણમાં રમદે, કંસ તેણે નિરવંશ કર્યો હરિ ચાંચડની સમ ચાણુર ચે ; ભારથમાં પણ પારથ ભૂપ જુઓ દુર્યોધનને રણ રે , કે રજપૂત જવા રણું કારણ કયાંઈ કદાપિ કરું છું . કેફના અવગુણવિષે. ગરબી. લાલ પીઆરીને સાહેબ”——એ ઢબ. શીખ કહું છું તે મેં સાંભળે, ફેલ વિસારે આખીણ છે લાલ; - લાલ કસુંબા નવ લીજીએ–ટેક અવગુણ અતિ સાચા અફીણમાંરે, એથી હોય છે અક્કલ હીણ હે લાલ; લાલ કસુંબા નવ લીજીએ. માટે મહેલ ચડીને બેસતારે, અફીણથી એજ થયા હરરાજ હે લાલ; | લાલ કસુંબા નવ લીજીએ રે; જે નર ભેજન જમતા ભાવતાં રે, રડતા દીઠા અને કાજ હો લાલ; લાલ કસુંબા નવ લીજીએ રે. વાહન રથ ઘોડાને પાલખીરે, .. ચાલ્યા પગપાળા તજી તેહ હે લાલ, - લાલ કસુંબા નવ લીજીએ; રાતા માતા શરીરે ભારે, દીઠા તેના દુર્બળ દેહ હે લાલ; લાલ કસુંબા નવ લીજીએ રે,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy