SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ઉપાઘાતની પૂરવણી. જામનગરનિવાસી માનવતા શેઠ સાહેબજી કચરા મુળજીભાઈના સુશીલ વિધવા ધ`પત્ની અને ધર્મશ્રદ્ધાળુ એન ચંચળ એને આ ગ્રંથની ૨૫ પ્રતનાં ગ્રાહક થઇ ફ્ક્ત એકજ પ્રત પેાતાપાસે રાખી બાકીના ૨૪ પ્રતિએ આ મંડળને અર્પણ કરી શેઠજીની ગેરહાજરી ધર્મનિષ્ઠ એન ચંચળે જણાવા દીધી નથી, તેથી આ મડળના ધારાધેારણ પ્રમાણે સદરહુ માનવતા શેઠજીને ઉપકારની સાથે લાઇફ મેખર ગણેલ છે. આ બેનની ઉદારતાને લીધે તેમને વારવાર ધન્યવાદ આપવામાં આવેછે . એટલુંજ નહિ પણ સ્વસ્થ કચરાભાઇના ઉચ્ચ આત્મા સ્વમાં વિશેષ શાંતિ લેગવે એમ અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપેછે. પ્રકાશક * ઉપાદ્ધાતના ૯ મા પાનામાં પાંચમા પારિમાž પછી લખવાની ખાખત દૃષ્ટિદોષથી રહી જવાને લીધે અહીં ઉમેરેલ છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy