SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિસિંઘ, કલાને મામ એ તારા સર્વ ગુણે વ્યર્થ છે કારણકે પાણું અને દુધ મિશ્રિત થયેલ હોય તેને જૂદું પાડી નાખવું એ સ્વાભાવિક શક્તિ તું ક્યાંથી લાવીશ? (અર્થાત્ આડંબર તજી દે). ૧૯ વગથી જ્યાં ત્યાં ઘુસી જાય તેથી કાંઈ હલકે મનુષ્ય ઉત્તમ મનુષ્યની પંક્તિમાં આવી શકતો નથી. काका पक्षबलेन भूपतिगृहे ग्रासं यदि प्राप्तवान् , किं वा तस्य महत्त्वमस्य लघुता पञ्चाननस्यागता। येनाक्रम्य करीन्द्रगण्डयुगलं निर्भिद्य हेलालवाल्लब्ध्वा ग्रासवरं वराटकधिया मुक्तागणस्त्यज्यते ॥ २० ॥ सुभाषितरत्नभाण्डागार. પક્ષ (પાંખ) ના બળથી કાગડે રાજાના મહેલમાં કદાચ ભેજન મેળવે, તેથી તેની મહત્તા કે સિંહની લઘુતા શું થાય છે! (અર્થાત નહિ) (કારણકે યુદ્ધ તરીકે નહિ) પણ રમત ગમતથી સિંહ, બહેકી ગયેલ હાથીના ગંડસ્થલને ત્રેડીને તેમાંથી નીકળેલ કિંમતી મેતીને સમૂહ, તેને ફક્ત એક કેડીની કિંમતને છે એમ માનીને તજી દઈ પોતે માંસગ્રાસ મેળવે છે, (અર્થાત્ બળવાન સિંહની તુલનામાં કાગભાઈ આવી શકવાનાજ નથી). ૨૦. ગુણવાનું હોય તેજ ઉત્તમ સ્થાન પર શોભે છે. किं केकीव शिखण्डमण्डिततनुः सारीव किं सुखरः, किं वा हंस इवानागतिगुरुः किं कीरवत्पाठकः । किं वा हन्त शकुन्तबालपिकवत्कर्णामृतस्यन्दनः, काकः केन गुणेन काञ्चनमये व्यापारितः पञ्जरे ॥ २१ ॥ રાવરપતિ. કાગડો કયા સારા ગુણવડે કાંચનમય (સુવર્ણ) ના પાંજરામાં રાખેલે છે? શું મેરની માફક ચંદ્રિકાવાળા પિચ્છસમૂહથી શેભતાં શરીરવાળો છે? શું મેનાની માફક સારા સ્વરવાળો છે? શું હંસની માફક સુંદર એવી સ્ત્રીની ગતિને ગુરૂ છે? (એટલે કે તેણે હંસ ગામિની સ્ત્રીઓને ગતિ શીખવી છે?) શું પિપટની માફક પઢનાર છે? અથવા શું ઉછરતા કેકિલ પક્ષીની પેઠે કર્ણામૃતને સવનાર છે? અર્થાત્ કાગડામાં કેઈ ગુણ નથી. તેથી તે સેનાના પાંજરાને લાયક નથીજ. ૨૧.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy