________________
પરિચછે.
કુતા-અધિકાર.. વિર્ય વિનાના નેરો નપુંસક, રેતલ દુખ દેખી રડેરે; ડાયું માણસ ઠકરાઈ કરે છે, લાયરી ઠેકીને લડેરે. એની આંખે દેખે ડીંડવાણું, કરવેજા કહીને વરે; આપે ગડગડિયું ગાંડા ગણીને, બહુ બેલ્યાથી બગડેરે. “મેટું માથું શું તેરે લાવ્યો છે,” નાત સામે શું ચડભડેરે, વિદે વલ્લભદાસ મુઆ મનુષ્યને, કયાંથી શરાતન સાંપડેરે.
છે
પર
તે પ્રમાણે–
(હરિ ભજન વિના–એ રાગ.) શું કાન નથી? કેમ નથી સાંભળતા સમજી સાનમાં? કહિ કહિ થાક્યા. તે પણ જાયે પોક મુકી જઈ રનમાં—ટેકo મુખ શંખ વગાડ શબ્દ થયે, બહેરે કહે “તારે બાપ જુઓ, હાડકાં કરડીને આમ મુએ?”
શું કામ નથી ૫૧ ચલે હઠથી અવળી રહે, જાણિને સુધરવા ના ચાહે, કહે “તમ બક્તા હમ સુનતા હે?” સુધારાને કહે કુધારે, સામાં બાંધ્યાં છે હથિઆરે, દે પંક્તિ બહાર તણે ડારે, પિતે પોતાનું કરે ભુંડું, ભરિ રાખ્યું કે તણું કુંડું, કઈ જોતું નથી ઉતરી ઉંડું, પૂછીએ તે સંશય કાપે નહિ, પ્રતિ ઉત્તર સામે આપે નહિ, સાચું ખોટું મન માપે નહિ, જે બેલે તેની સમાધાની, પણ આતે જન ઊંચાં રાની, હાથે કરિને વેઠે હાનિ, ઉહુનું ઓસડ કાંઈ નથી, જોયું મેં મનમાં ખૂબ મથી, વૈદેની પણું મુંઝાય મતિ, કહે ઉપમામાં કહેવા કેવા, ઉંઘણશી કુંભકરણ જેવા, હઠિલાને એજ પડયા હેવા, જાગો જાગો ઝટપટ જાગો, શિદ ભ્રમણથી ભડકી ભાગે, પછિ તે શું લુટાશે નાગે, નિત નિત બહુ નાણું નાસે છે. ધીમે ધનવાને ઘસે છે. પરિણામ જયકર ભાસે છે,