________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. ___ माधुर्य मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरीहते, मूर्खान्यः प्रतिनेतुमिच्छति बलात्सूक्तैस्सुधास्यन्दिभिः ॥२०॥
सुभाषितरत्नभाण्डागार. જે મનુષ્ય મૂખએને અમૃતને કરતા હોય તેવા મધુર શબ્દ વડે વશ કરવા ઇચ્છે છે તે કુમળા કમળતંતુથી મર્દોન્મત્ત હાથીને બાંધવા ઇરછે છે, કુમળા શિરીષ પુપની કોરથી વજામણિમાં છિદ્ર પાડવાને ઉત્સાહ ધરાવે છે અને મધના બિંદુવડે ક્ષાર સમુદ્રને મધુર કરવા ઈચ્છે છે. - સારાંશ—ઉપર બતાવેલી વસ્તુઓ અશક્ય છે છતાં કઈ દેવબળથી સાધ્ય થઈ શકે પણ મૂર્ખાઓ સરલ થાય એ અસંભવિત છે. ૨૦. દુરાગ્રહીને ઉપદેશની અસર થાય નહિ
ઈંદ્રવિજય. સુંદર તે પણ શા ઉપગન, અંધન આગળ આરશી લાવે' જે ગજરાજ દિસે અતિ ઉત્તમ, નિર્ધનને ઉપયોગ ન આવે; મર્કટ કંઠ ધ મણિહાર, પ્રહાર ગણી અતિ દૂર ફગાવ્યો; ધર્મકથા કહી મૂરખ પાસ, બધિરની આગળ શંખ બજા. ૨૧
મનહર. એક ભેળે ભાભે માટે ખેતરમાં માળે ચઢી,
હરણને હાંકે અને પક્ષીન ઉડાડે છે; જગલી જનાવરને બહુ બીવરાવવાને,
થીર રહી પિતે એક થાળી લે બજાવે છે; એવે સમે ઉંટ આવી ખેતરમાં ખાવા લાગે,
ભેળે ભાભ થાળી ઠેકી તેને બીવરાવે છે; ત્યારે બે ઊંટ મારે માથે તે ત્રબાબુ ગાજે, કાલે થાળી છે કે તે લેખામાં કે લાવે છે.
દલપત.
૨૨