________________
१७४
wwwwwwwwwwwwww
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ તે પ્રમાણે
एतद्रहस्यं परममेतच्च परमं पदम् ।
एषा गतिविरक्तानामेषोऽसौ परमः शिवः ॥ ५॥ આજ સત્કૃષ્ટ જાણવાયોગ્ય વસ્તુ, આજ સર્વોત્તમ પદ (સ્થાન), વિરક્ત પુરૂની આજ ગતિ અને ઉત્તમમાં ઉત્તમ મોક્ષમાર્ગ પણ આ છે પ.
પાર્વતીમતિ શંકરને ઉપદેશ.
વંશય. ये तत्र लीनाः परमे पदे शिके, मुक्तिं गता देवि त एव नापरे । शक्तिपणाशे प्रलये महत्यहो, तेषां कदाचित्पतनं न विद्यते ॥६॥
હે દેવી! જે પુરૂષે પરમપદરૂપ તે મોક્ષમાર્ગમાં લીન થયા છે તેજ મુક્તિ પામ્યા છે, બીજા નહિ. અહે! માયાના કાર્યરૂપ આ જગતને નાશ થતાં એટલે મહા પ્રલયને અંતે પણ તેઓને પતન (પડવાપણું) રહેતું નથી, માટે જ્ઞાની પુરૂએ અન્યાસક્તિઓ છોડી મેક્ષમાર્ગમાં જોડાવું. જેથી પુનઃ પુનઃ જનનમરણ રહે નહિ. ૬. ઉપર જણાવેલું મેક્ષસુખ છવને કેમ પ્રાપ્ત થાય? એમ એક
શ્રદ્ધાળુ શ્રેતાને પ્રશ્ન ઉદવતાં તે પૂછે છે. પ્રશન-હે મહારાજ! સમદષ્ટિથી વિચારતાં આપના કહ્યા મુજબ આત્મા અનાદિ છે એમ સત્ય ભાસે છે, તે અનાદિ આત્મા જન્મ જરા મરણાદિ અપાર દુઃખ પામ્યો છે તેમાં પણ શંકા રહેતી નથી, કેમકે કાળ પણ અનાદિ છે તે હવે કૃપા કરીને કહે કે તે આત્મા દુઃખને પાર (મોક્ષસુખ) કેમ કરીને પામે? તેને માટે અરિહેતાએ શું ઉપાય કહ્યું છે? | ઉત્તર–હે ભવ્ય! આવી બુદ્ધિ, યેગ્ય જીવોનેજ પ્રગટે છે તેથી તમે ચેચે છે એમ ખાત્રી થાય છે તેથી કહેવામાં આવે છે કે–જે જીવ શુદ્ધ ધર્મ પામે તે તેના સર્વ દુઃખને અંત થાય એમ જિનેશ્વરેએ કહ્યું છે. માટે તમે શુદ્ધ ધર્મ પ્રાપ્ત કરે છે જેથી તમારા સર્વ દુઃખને અંત થાય એટલે મેક્ષસુખની પ્રાપ્તિ થાય. - જેનાથી સર્વ દુખની નિવૃત્તિ છે, એ જે મેક્ષ, તેની શ્રેષ્ઠતા બતાવી આ ક્ષસુખ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
* તત્વ વાર્તા,