________________
પરિયો. સભ્યગીત-અધિકાર.
૧૬૭ મનનાં મનુષ્યને કંપારી આવી તેમનાં રૂવાં ઉભાં થઇ ગયેલાં તમે નથી જોયાં? મધ્યાહે કાગડાને કે પેલાને કર્કશ અવાજ સાંભળી ઘણા માણસેને ત્રાસ થતિ શું તમે નથી અનુભવ્યો? ઘુડ કે ચબીના શબ્દથી પુષ્કળ મનુષ્યના હૃદયમાં વ્યથા થયેલી તમે નથી અનુભવી મધ્ય રાત્રિએ કૂત
ને રડવાને સ્વર સાંભળવાથી ઘણાં રેગી મનુષ્યોને ભારે અસુખ થયેલું તમે નથી સાંભળ્યું ? રણવાઘના સ્વરના શ્રવણથી રામે રમે આવેશ પ્રકટવાનાં ઉદાહરણ તમે નથી જોયાં? મધુર કમળ સ્વરયુક્ત ગાનના શ્રવણથી શ્રવણ કરનારને અત્યંત શાંતિનું ભાન થતું તથા ઘણાને નિદ્રા આવી જતી તમારા જાણવામાં નથી આવી? અને આવા આવા અસંખ્ય દષ્ટાંતે વ્યવહારમાં નિત્ય તમારા અનુભવમાં આવતાં છતાં, શબ્દોચ્ચારની આવી પૂલ અસરે સર્વત્ર પ્રકટ હોવા છતાં, તમને શંકા થાય છે કે મંત્રના જપથી સ્કૂલ કુળ શીરીતે પ્રકટવું સંભવે? શબ્દ સર્વદા આંદોલનને પ્રકટાવે છે અને આ દેલને સર્વત્ર કાર્યને સાધનારાં હોય છે. આ હિમાલય પર્વત જે અત્યંત
સ્થલ જણાતે પદાર્થ પણ આંદોલનને જ પરિણામ છે. હિમાલયમાં જે આંદલને પ્રવર્તે છે, તેથી બળવાન વેગવાળાં દેલને તેમાં પ્રવર્તાવતાં એક ક્ષણમાં તે પ્રવાહી પદાર્થ થઈ જવા સંભવ છે અને આલાંટિક મહાસાગર જે પ્રવાહી પદાર્થોનાં આંદલેનમાં ઉષ્ણતાના આદેશને પ્રવર્તતાં આખે મહાસાગર વરાળરૂપે થઈ જવા સંભવ છે, અર્થાત આંદોલનોનું સર્વત્ર સામ્રાજય છે. શબ્દનાં આંદલને આ વિશ્વમાં સર્વત્ર વિજયી છે અને તેથી કરીને શબ્દની કેવી પેજનાથી કેવા પ્રકારનું આંદોલન પ્રકટે છે, એ જ્ઞાન જે તત્વવિત પુરૂષોને હોય છે તેઓ શબ્દની તે પ્રકારની ચેજના કરી, સામાન્ય જીવેની કપનામાં પણ ન આવે, એવાં મહદ્દ આશ્ચર્યકારક કાર્યો આ વિશ્વમાં સાધી શકે છે. ( આ પ્રમાણે કલ્યાણ-અકલ્યાણ વિગેરેને સારી-માઠી વાણીઉપરજ આધાર હોવાથી તેના સંબંધમાં આવશ્યક વર્ણન કરી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
સેક્રેઝ998૯૯૯૯૯ - સભ્યત–ધિકાર. |-
હું ઘણી સ્ત્રીઓ ધર્મકર્મો કરવામાં પ્રવૃત્તિવાળી જોવામાં આવે છે પણ છે. જ્યારે તે પ્રવૃત્તિમાંથી છૂટી સાંસારિક કૃત્યમાં પડે છે ત્યારે પિતાની ઉત્તમતા ભૂલી જઈ હલકી વાતે અને હલકાં ગીત ગાવાની પ્રવૃત્તિ કરતી