________________
પરિચ્છેદ.
મિષ્ટભાષણ-અધિકાર.
૧૫૧
ખીજાને સુધારવા ઇચ્છનારાએ પ્રથમ પોતેજ સુધરવું તે ખીજાએ સુધરી શકશે. માટે પ્રથમ પાતે જેવા થવા ઇચ્છતા હાય તેવા થવું અને તે પછીજ બીજાને સુધારવા પ્રયત્ન કરવા. પેાતે સુધરવાથી પેાતાને અને બીજાને અન્નેને ફાયદો થાયછે માટે પ્રથમ પેતે સુધરવાને માટે પ્રયત્ન કરવા. પેાતાને જેવા થવા ઇચ્છા હેાય તેવા જ્યાંસુધી ન થવાય ત્યાંસુધી તેવા થવાને માટે નિશદિન પ્રયત્ન કરવા અને ધારેલી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારેજ તે પ્રયજ્ઞથી વિરમવું. આમ કરવાથી પછી બીજાને સુધારવામાટે વાણીથી શીખામણુ દેવાની જરૂર રહેશે નહિ પણ પેતે સુધર્યાં પછી પેાતાના વનથીજ ખીજાએ અનુકરણ કરી અને આપેઆપ સુધરી શક્શે. માટે દરેક મનુષ્યે ખીજાને શીખામણુ દેવાના પ્રયત્ન વાણીથી ન કરતાં વનથી કરવા અને પ્રથમ પેતે જાતે સુધરવું એજ ખીજાને સુધરવાના સવેત્તમ માગ છે કે જેને પ્રમાણિકપણું કહેવામાં આવેછે.
આ પ્રમાણે પ્રમાણિકપણાસંબધે ટૂંકમાં જરૂર જેટલું લખી આ અધિકાર પૂર્ણ કરવામાં આવેછે.
R
-: મિષ્ટમાન–અધિાર. ~~
&&&&
પ્રમાણિક્તાથી યુક્ત મિષ્ટભાષણ ( મધુરવાણી ) એ સુજનનું સ ૯ જગત્ના મનને હરણ કરનાર વશીકરણ સાધન છે. મધુરવાણીથી શત્રુ પણ શાન્ત થઇ જાયછે, તેમ તેથી કાઇને દુઃખ થતું નથી જેથી ધર્મના મુખ્ય સિદ્ધાંત કાઇને દુઃખ ન ઉપજાવવું એ પણ જળવાયછે. તેથી આ અધિકાર આવશ્યક છે.
મીઠાં વચનથી સર્વ પ્રાણીએ પ્રસન્ન થાયછે. અનુષ્ટુપ્ ( થી ૪).
प्रियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । તસ્માત્તફેર વર્તાવ્યું, વચને હ્રા રિકતા ॥ ? ॥
रूप से नचरित्र.