SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જ wwwwwwwwwwww vvvvvvvvvvvજwwww વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. સપ્તમ મહાદિક જે ચારિત્રનાં મહા દુખે છે તેને છોડી દેવાં. ત્રિી मोहमरोहः प्रसरभिवार्यः, स क्रोधयोधो हृदये न धार्यः । मानो न मान्यो मदलोभमाया, दुःशीलजाया इव यत्र हेयाः ॥ २० ॥ જેમાં મેહ (મેહની કમ)ને પ્રહ (અંકુર) તે જ્યાં ઉત્પન્ન થાય કે તેનું નિવારણ કરી દેવું અને ક્રોધરૂપી ધાને હૃદયમાં ધારણ ન કરે. માન (અભિમાન) ને માન ન આપવું, તથા મદ (વે), લેભ અને માયાને દુષ્ટ સ્વભાવવાળી સ્ત્રીઓની માફક ત્યાગ કરી દે, અર્થાત મેહ, ક્રોધ, માન, મદ, લેભ અને માયા આ બધાં ચારિત્રને દુઃખરૂપ છે તેથી તેજી દેવાં જોઈએ. ૨૦. સાંસારિક મમતાત્મક વિષયે પણ ચારિત્રને દુઃખરૂપ છે. उपजाति. परीपहा यत्र सदैव सह्या, न चित्तवृत्तिविषयेषु योज्या । आजन्मचर्या बहुधा तपस्या, न कापि कार्यो ममता वपस्या ॥ २१ ॥ જેમાં હમેશાં પરીષહ જે બાવીશ પ્રકારના છે તેને સહન કરવાજ અને ચિ. ત્તની વૃત્તિ વિષમાં ન જોડવી. જન્મથી મરણુપર્યત ઘણા પ્રકારની તપસ્યા કરવી અને કઈ પણ દિવસ મમતાનું ક્ષેત્ર ન વાવવું અર્થાત્ સાંસારિક મમતાત્મક વિષયેમાં આસક્ત ન થવું અને આખે જન્મ તપસ્યામાં ગાળ. ૨૧. હાસ્ય વિગેરે છ પ્રકારના કે ચારિત્રના દુખરૂપ છે. दुःपालशीलं परिपालनीयं, वैराग्यरत्नं हृदि लालनीयम् । भूम्येव सर्वा सहता विधेया, हास्यादिषट्कोपचितिः प्रहेया ॥२२॥ જે શુદ્ધ ચારિત્ર દુઃખથી પાલન કરી શકાય તેવું છે, તે ચારિત્રનું યથાર્થ રીતે પરિપાલન કરવું. બીજા સાંસારિક હીરામેતીના દાગીનારૂપી રન્નેને વિચાર * જાતિ-કુળ-બળ-રૂ૫-તપ-લાભ-સૂત્ર અને મોટાઈ એ આઠ પ્રકારને મદ એટલે ગર્વ.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy