SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. થી— ચારિત્રદુઃખ-અધિકાર, जहा अग्गिसिहा दित्ता पाउं होइ सुदुकरं । तह दुक्करं करे जे तारुणे समणत्तणं ॥ १५ ॥ જેમ પુનઃ પુના અત્યંત પ્રલિત થયેલી અગ્નિશિખાને પીવી કહેન છે; તેમ યુવાવસ્થામાં સાધુપણું ધારણ કરવું મહા દુષ્કર છે. ૧૫, તેમજ जहा दुक्खं भरे जे होइ वायरस कोत्थलो । तहा दुक्खं करे जे कीवेणं सामणत्तणं ॥ १६ ॥ ૬૩ જેમ કપડાનાં કેાથળામાં હવા ભરી રાખવી અશક્ય છે; તેમ કાયર પુરૂષોએ ચારિત્ર આરાધવું અશક્ય છે. ૧૬. તથા— जहा तुलाए तोलेडं दुक्करो मंदरो गिरी । तहा नियनिस्संकं दुकरं समणत्तणं ॥ १७ ॥ જેમ તાલવાનાં ત્રાજવામાં મેરૂ પર્વતને જોખીને વજનનું માપ કાઢી શકવુ તે કઠણુ છે; તેમ ચોક્કસ અને ચાખી રીતે દશ પ્રકારે સાધુપણું પાળવું તે ઘણુંજ કઠણ છે. ૧૭. વળી— जहा भुयाहिं तरिडं दुक्करं रयणायरो | तहा अणुवसन्तेणं दुक्करं दमसायरो ।। १८ ।। જેમ ભુંજાવડે અગાધ સમુદ્ર તરી, પાર ઉતરવું દુષ્કર છે; તેમ અનુપશાંત છે વિષય-કષાય જેના એવા જીવાને ક્ષમાસાગર-સયમ ચારિત્રવ્રતસાગર તરવા કઠિન છે. ૧૮. ભાગ ભામવ્યા પછી સાધુ થવાના ઉપદેશ भुंज माणुस्सर भोगे पंचलकखणए तुमं । भुक्तभोगी तओ जाया पच्छा धम्मं चरिस्ससि ॥ १९ ॥ उत्तराध्ययनसूत्र - अध्ययन १९ मुं. એ પ્યારા પુત્ર! શબ્દ, રૂપ, રસ, ગધ, સ્પર્શ, એ પાંચ પ્રકારના મનુષ્યસ’બધી ઉત્તમ ભાગ તું ભોગવી લે અને આ વ્હાલા બેટા! તું ભુક્તભાગી થયા પછીજ વૃદ્ધ અવસ્થામાં સુખે ચારિત્રધમ અંગીકાર કરજે, ૧૯.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy