________________
વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ,
પ્રથમ.
જેમ અગ્નિના તાપ સુખદાયક થઈ સદા મનુષ્યાની તાઢને હણે છે, એ નિઃસ’શય વાત છે, તેમ સિદ્ધ નામના મત્રના જાપ ઉત્કૃષ્ટ એવા પાપને હણે છે તેમાં શું આશ્ચય ? ૧
૧૦
સિદ્ધ પુરૂષો કેવા હેાય છે? વજ્રા ( ૨–૩ )
॥ ર્ ॥
asaादिमुक्त किल सन्ति सिद्धा, मायाविमुक्ता गतकर्मबन्धाः । एकस्वरूपाः कथिता मुनीन्द्रैः, सिद्धान्तशास्त्रेषु निरञ्जनास्ते જે સિદ્ધાત્મા અનાદિ મુક્તિને વિષે રહેલા છે, તે માથાથી મુક્ત અર્થાત્ રહિત, કર્માંના મધથી રહિત, એકજ સ્વરૂપ વાળા અને નિર્જન છે, એમ મુનિએના ઇંદ્ર એવા તો કરાએ સિદ્ધાંત શાસ્ત્રામાં કહેલ છે, ૨
તેમના નામ સ્મરણનું ફળ.
सर्वज्ञदेवस्य च नामजापात, प्राप्नोति किन्नाग्निभयं क्षयं च । प्राप्नोति किं राजभयं न नाशं प्राप्नोति किश्चोरभयं न नाशम् || ३ ||
શ્રી સર્વજ્ઞ દેવના નામને જપ કરવાથી શું અગ્નિના ભય ક્ષય નથી પામતા શુ' રાજાના ભય નાશ નથી પામતા અને શુ ચારના ભય વિનાશ નથી પામત અર્થાત્ સઅે ભય નાશ પામે છે. પણ તે જાપ ખરા શુદ્ધ અંતઃકરણુ પૂર્વક હાવા જોઇએ; ૩
118 11
પોતાના મન રૂપી મણિમય પાત્રમાં ભરેલી એવી સમતારસરૂપ એક અમૃ” તની ધારા વડે સવ` પ્રકારના મેષની કળાથી અર્થાત્ કેવળજ્ઞાનથી રમણીય એવા સહજ સિદ્ધ પરમાત્માને હું... પૂજી છું. ૪
× પાનુ ૯ મું જી.
સિદ્દ ભગવાનની ભાવ પૂર્જા. તવિલન્વિત. ( ૪ થી ૧૧ )
निजमनोमणिभाजनभारया शमरसैकसुधारसधारया | सकलबोधकलारमणीयकम् सहज सिद्धमहम्परिपूजये
*
ન્રુતાવવત નું લક્ષણ
'द्रुतविलंबितमाह नभौ भरो "
ન ગણુ મૈં ગણુ મૈં ગણુ અને ર ગણુ આમ ૧૨ અક્ષરનુ એક ચરણ છે.
'