________________
પરિચ્છેદ
બતોથ માહાસ્ય-અધિકાર. . તિર્થોદ્ધારક મંત્રીની કથા. ' જ એકદા શ્રી કુમારપાળ રાજાએ સેરઠ દેશના રાજા સમરને જીતવા માટે ઉદયન નામના પ્રધાનને મોકલે તે પાદલિત ( પાલીતાણે ) નગરમાં શ્રીવીરને નમીને શ્રી ઋષભદેવ ભગવાનને વાંદવાની ઈચ્છા થવાથી સામતાદિકને આગળ પ્રયાશું કરવાનું કહીને પિતે શત્રુંજય પર્વત પર ચડશે. ત્યાં દ્રવ્યસ્તવ સંપૂર્ણ કરીને અમે વગ્રહની બહાર નીકળી ત્રીજી નિસહિ કરીને ચૈત્યવંદના કરવાની શરૂઆત કરે છે, તેટલામાં એક ઉંદર દીવાની સળગતી વાટ કાષ્ટના પ્રાસાદમાં પોતાના દરને વિષે લઈ જવા લાગ્યું. દેરાના પૂજારોએ તેને જોયે, તેથી તે વાટ મૂકાવી. તે જોઈને મને ત્રીની સમાધિનો ભંગ થયો, કચ્છના પ્રાસાદને આવી રીતે કોઈ વખત નાશ થવાને સંભવ જણાવાથી દિલગીર થઈને તેણે વિચાર કર્યો કે “સજાઓના અપાર વ્યાપારમાં ગુંથાએલા અમને ધિક્કાર છે કે જેથી અમે આવા જીર્ણ ચૈત્યનો ઉદ્ધાર કરી શકતા નથી? સજાઓની પા૫વ્યાપાર પ્રવૃત્તિ વડે ઉપાર્જન કરેલી લક્ષમી શા કામની છે ? કે જે લક્ષમી તેના અધિકારીએથી તીર્થાદિકમાં વાપરીને કૃતાર્થ કરાતી નથી. પછી જીર્ણોદ્ધાર કરવાની ઈચ્છાવાળા મંત્રીએ પ્રભુ સમક્ષ બ્રહ્મચર્ય, એકાસણું, પૃથ્વી. પર શયન અને તાંબૂલને ત્યાગ ઈયાદિ અભિગ્રહ ગ્રહણ કર્યા, અને સિદ્ધગિરિ પરથી ઉતરીને પ્રયાણ કરતાં પિતાના કંધાવારની ભેળે થઈ ગયો. સમરસેન રાજા સાથે યુદ્ધ થતાં પિતાનું સૈન્ય ભાંગવાથી પિત સંગ્રામમાં ઉતરીને શત્રુનું સેન્ય કાપવા લાગ્યો. તેમાં પડે કે શત્રુઓના બાણથી જર્જરિત થયે તો પણ તેણે અનેક બાણે વડે સમરરાજાને મારી નાંખ્યો. પછી તેના દેશમાં પિતાના રાજાની આ જ્ઞા ફેરવીને મંત્રી સ્વદેશ તરફ પાછે વળે.
માર્ગમાં શત્રના પ્રહારની પીડાથી મંત્રીની આંખે અંધારા આવવાથી તે મૂછ ખાઈને પૃથ્વી પર પડે; તેને પવન વિગેરેના ઉપચારથી સજજ કર્યો, તેણે કરૂણસ્વરે સામંત વિગેરેને પિતાના મનના ચાર શલ્ય કહ્યા. પિતાના નાના પુત્ર અંબડને સેનાપતિપણું અપાવવું, (૨) શત્રુંજય ગિરિપર પથ્થસ્મય પ્રાસદન . ત્ય બનાવવું, (૩) ગિરનાર પર્વત ઉપર નવાં પગથીયાં કરવાં અને (૪) અન્ય સમયે નિઝામણુ કરનાર ગુરૂને અભાવ, આ ચાર શહેય સાંભળીને સામંતરિક બેયા કે “હે મંત્રીશ્વર ! પ્રથમના ત્રણ મનોરથ તે તમારે મોટે પુત્ર બાહાદેવ પૂર્ણ કરશે, તેમાં અમે સાક્ષીભૂત છીએ.” એમ કહીને કે વંઠ પુરૂષને સાધુને વેષ પહેરાવીને મંત્રી પાસે લાવી કહ્યું કે “ આ ગુરૂ આવ્યા.” મંત્રો તેને તમે સ્વામીની જેમ નમી, સમગ્ર પ્રાણીઓને ખમાવી, કરેલા પાપને નિંદી તથા પુણ્ય કરણનું અનુદન કરી સ્વર્ગે ગયે.
- + ઉપદેશપ્રાસાદ બાગ થે