________________
-
-
-
-
-
-
-
-
-
-
-
પરિચ્છેદ. કુસંગતિ અધિકાર
૪૧૫ જે અકલ્યાણ કુસંગતિથી થાય છે તે બીજી કોઈ રીતે થતું નથી.
રાÇવિક્રોકિત. (૧૭-૨૦) न व्याघ्रः क्षुधयातुरोऽपि कुपितो नाशीविषः पन्नगो, नारातिर्बलसत्वबुद्धिकलितो मत्तः करीन्द्रो न च । तं शक्नोति न कतुंमत्र नृपतिः कण्ठीरवो नोध्धुरो,
दोषं दुर्जनसङ्गतिर्विसनुते यं देहिनां निन्दिता ॥ १७ ॥ નિશ્વિત એવી દુર્જન પુરૂષની સંગતિ મનુષ્યોના સંબન્ધમાં જે દોષ ઉત્પન્ન કરે છે તે દેષને કરવાને સુધાતુર એવે વાઘ, કે પાયમાન થયેલ ઝેરી સર્પ, બળ ધર્મ અને બુદ્ધિથી યુકત એ શત્રુ, મમત્ત એ હાથી, રાજા અને ફાટેલ એ સિંહ પણ શકિતમાન થઈ શકતું નથી. ૧૭
અસાધુના સંગ કરતાં અન્ય સંકટની શ્રેષ્ઠતા. व्याधव्यालभुजङ्गसङ्गभयकृच्छ्रेष्ठं वनं सेवितं, कल्पान्तोद्गतभीमवीचिनिचितो वार्विरं गाहितः । विश्वप्लोषकरोद्धतोज्ज्वलशिखो वह्निवरं चाश्रित
त्रैलोक्योदरवर्त्तिदोषजनके नासाधुमध्ये स्थितम् ।। १०॥ પારાધિ, વાઘ, સર્પાદિના સંગથી ભય કરનારું (ઘર) જંગલ સેવવું તે પણ સારૂં. કમ્પાન્ત ( જગના લય ) વખતે ઉંચી થયેલી ભયંકર લહેરોથી ભરપૂ૨ એવા સમુદ્રમાં ફરવું તે પણ સારૂં, આખા જગને બાળનાર ઉદ્ધત પ્રજવલિત એવા અગ્નિને આશ્રય કરે સારે પરંતુ ત્રણ લેકના મધ્યમાં રહેનાર (પ્રાણીઓમાં) દેષને ઉત્પન્ન કરનાર એવા અસાધુ ( દુષ્ટ પુરૂષ ) ના મધ્યમાં રહેવું સારું નથી. ૧૮
દુર્ગણું બાવળ પ્રતિ અન્યક્તિ. तुच्छं एत्रफलं कषायविरसं छायापि ते कबुंग, शाखाकण्टककोटिभिः परिवृता मत्कोटकोटिस्थलम् । अन्यस्यापि तरोः फलानि ददतः त्यक्तातिस्तिष्ठसे,
रे बब्बूल तरो सुसङ्गरहितः किं वर्ण्य ते तेधुना ॥ १९॥ હે બાવળના વૃક્ષ! તુરું અને રસ રહિત તુચ્છ એવું તારું પાંદડું તથા ફળ છે, અને તારી છાયા પણ કાબરચિતરી છે, એટલે ઘાટી નથી, તારી શાખા (ડાળ )