________________
પરિચ્છેદ.
દુનનિન્દાઅધિકાર.
દુજન તથા મચ્છર એઉ સર્દેશ છે. वसन्ततिलका.
प्राक् पादयोः पतति खादति पृष्ठमांसं, कर्णे कलं किमपि रौति नैयिचित्रम् । छिद्धं निरूप्य सहसा प्रविशत्यशङ्कः सर्वे खलस्य चरितं मशकः करोति ।। ५ ॥
મચ્છર દુષ્ટ પુરૂષની માફક પગમાં પડે છે, વાંસાના ભાગમાં માંસમાંથી બટકાં ભરે છે, કાન પાસે વિચિત્ર પ્રકારના સુંદર શબ્દ કરે છે, અને છિદ્ર જોઈને શ'કા રહિત થઈ એકદમ તેમાં પ્રવેશ કરે છે, તેમ ખળ પુરૂષ પણ પ્રથમ પગમાં પડી નમન કરે છે, પાછળથી મારવાના ઉપાયા રચે છે, કાનને પ્રિય લાગે તેવી વિચિત્ર પ્રકારની વાર્તાઓ કહે છે ને પરિણામે છિદ્ર (દોષ ) જોઇ નિઃશંક થઈ તેમાં પ્રવેશ કરે છે. ખર્થાત્ દોષાને જાહેર કરી માન ખંડન કરે છે. પ
વિષમય દુજ ન. અનુષ્ટુલ ( ૧ થી ૫ )
तक्षकस्य विषं दन्ते मक्षिकाया विषं शिरः ।
वृश्चिकस्य विषं पुच्छं सर्वाङ्ग दुर्जनो विषम् || १ ||
૪૦૩
સપ્તે દાઢમાં, માખીને માથામાં અને વીંછીને પૂછ્યામાં ઝેર હૈાય છે; પણ દુષ્ટ પુરૂષના તે સર્વ અંગમાં ઝેર રહેલુ છે. ૧
ક્રાંટા ફરતાં ખલની દુષ્ટ ક્રિયાનો પ્રમલતા मुखेनैकेन विध्यन्ति, पादमेकस्य कण्टकाः दूरान्मुखसहस्त्रेण, सर्वप्राणहराः खलाः ॥ २ ॥
કાંટાઓ એકજ મેઢેથી મનુષ્યના પગને વીંધી નાખે છે, પરંતુ ખલ પુરૂશ્વેતા છેટે રહીને હજાર મ્હાઢેથી સર્વ મનુષ્યાના પ્રાણાનુ હરણ કરી લે છે. ૨ કવિ વિધાતાનો કૃતિમાં વિતર્ક કરે છે.
निर्माय खलजिह्वाग्रं, सर्वप्राणहरं नृणाम् । चकार किं वृथा शस्त्रविषवीन्प्रजापतिः ॥ ३ ॥
૧ થી ૬ સુભાષિત રત્ન ભાંડાગાર.