________________
૨૨
•
વ્યાખ્યાન સાહિત્ય અંગ્રહ.
ચતુર્થ
નાટ્ય શાસ્ત્રાથી સંભાળવાની જરૂર
૩પનાતિ. (૬ થી ૮) किं मोदसे पण्डितनाममात्रात् , शास्त्रेष्वधीती जनरञ्जकेषु । तत्किंचनाधीष्व कुरुष्व चाशु, न ते भवेद्येन भवाब्धिपातः ॥ ६ ॥
મનુષ્યોને માત્ર રંજન કરનારા નાટકાદિ શાસ્ત્રને અભ્યાસ કરનાર તું “હું પંડિત છું” આવા નામ માત્રથી શું આનન્દ પામી રહ્યા છે? અથી તે બધા શાસ્ત્રો મોક્ષ માર્ગમાં કાંઈ કરી શક્તા નથી. તેથી કાંઈક એવું શાસ્ત્ર ભણું, ને તે કામ તુર્ત કર કે જે ભણવાથી તથા ક્રિયામાં લાવવાથી તારે સંસાર સમુદ્રમાં પડવું ન પડે. ૬
ઉપદેશનું પાત્ર પ્રમાણ विचारसारा अपि शास्त्रवाचो मृढेहीता विफला भवन्ति । मितंपचग्राम्यदरिद्रदाराः कुर्वन्त्युदारा अपि किं सुजातीः॥ ७ ॥
વિચાર કરતાં જેમાં ઘણો સાર ભરેલ છે, એવી શાસ્ત્રની વાણીઓ પણ મૂઠ લોકોએ ગ્રહણ કરેલી હોય તે તે નિષ્ફળ થઈ જાય છે. દષ્ટાન્ત છે કે કંગાલપણાને લીધે
ડું રાંધનારી ગ્રામ્ય ( કુવડ) એવી સ્ત્રીઓને મોટા પ્રમાણમાં ભેજનની સામ શ્રીઓ આપવાથી તે સુન્દર જાતની કરી શકતી નથી, પરંતુ ઉલટી બગાડી નાખે છે. ૭
કુવકતાની જડતા, जडात्मको धारणया विमुक्तो वक्तुं न वेत्ता विशरारुवादी। प्रस्तावपद्विषयान्न वेदी व्याख्याधिकार्येषु जनः कथं स्यात् ।। ८ ।
જે વકતા પિતે જડાત્મા મૂબ ) છે ધારણાથી હીન છે. બેલી શકતો નથી. અથવા બોલે છે તે યદ્વાત&ા બેલી રહ્યા છે અને પ્રસ્તાવ, સભા, વિષય (પ્રસંગ) વિગેરેને જાણ નથી, અને પુરૂષ વ્યાખ્યાનના મુખ્ય કાર્ય માં કેમ જોડી શકાય ? ૮
આત્મશ્લાઘાથી જ્ઞાનાવરોધ,
વરાથ. (૯-૧૧) अधीतिनोऽर्चादिकृते जिनागमः
प्रमादिनो *दुर्गतिपापतेर्मुधा । * दुर्गतिपतनशीलस्य अब पापतेरिति पत्धातोः यडि डौ सासहिवावहिचाचलिपापतिरिति सूत्रेणषष्ठयां साधुः।