SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. ચતુર્થ હાવતેનું આચરણ, ચાર કષાયને ત્યાગ, મન, વચન, કાયાના પેગો પર અંકુશ અગર નિરોધ અને પાંચ ઈદ્રિનું દમન-એ સત્તર પ્રકારે સંયમ છે. આ તપ, યમ અને સંયમને પાળવામાં થતા બાહ્ય કષ્ટને યંત્રશુ કહે છે, એ કષ્ટતે છે પણ તે સ્વહસ્તે વહોરેલું અને પરિણામે શુભ ફળ આપનારું છે. એ દુઃખને ભવિષ્યમાં મહાન લાભ દેનાર જાણી સહન કરવામાં આવે છે તેમાંથી પણ આનંદ મળે છે, અને મનમાં શાંતિ રહે છે. વળી બીજી પંકિતમાં કહે છે કે તે બહુ અગત્યનું છે. સ્વવશપણે સહન કરવામાં બહુ લાભ. ભર્તુહરિ કહે છે કે – अवश्यं यातारश्चिरतरमुषित्वापि विषया वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः, स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधते ॥ ઘણુ વખત સુધી રહ્યા પછી પણ વિષયે આખરે તે જવના જ છે. લોકો છે તેને પોતાની મેળે તજી ન દે તે પણ તેનો વિયોગ થવાને તેમાં કોઈ બે મત છે જ નહિ. જો તેઓ પિતાની મેળે જશે તે મનપર મહા શેકની અસર મૂકીને જશે, જ્યારે આપણે જે તેઓને તજી દઈએ તે મહા શાંતિ આપે છે. આ હકીકત અનુભવ સિદ્ધ છે. ઘડપણમાં ઇંદ્રિયના વિષયે શરીરની નબળાઈથી તજવા પડે છે, ત્યારે પછી પૂર્વની ઈચ્છાને લીધે બાળ ચેષ્ટાઓ કરવી પડે છે. દાખલા તરીકે ગાંઠીઆને લોટ કરે પડે છે અને પાનને સુડીમાં મૂકી કાપવું પડે છે. મોટી વય સુધી વિષયે તજવાની ટેવ ન પડવાને લીધે આવી હાસ્યાસ્પદ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેને બદલે જે તે ઉમ્મર પ્રાપ્ત થયા પહેલાં સ્વયમેવ વિષને તજવામાં આવે તે બહુ આનંદ થાય છે. વળી આ મનુષ્યભવમાં દશ વીશ પચ્ચીશ કે પચ્ચાસ વરસ સંયમ પાળી વવશપણે જે આત્મવિભૂતિ પ્રાપ્ત થાય છે, તેનું ફળ જ્યારે ચિરકાળ સુધીનાં સ્વ . પ્રેમમાં પપ થાય છે અનમ Rાખ તપ, જપ, કથાન, સ યમ, ઘા મન વિગ૨ બાબqમા વી1 -- આવે કરવા ચીવટ રાખવી ગ્ય છે. ૧૨
SR No.006061
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1915
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy