________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
તૃતીય
કાઇ મનુષ્ય પેાતાના કુળની પ્રખ્યાતિથી કે પિતાના પુરૂષાથી કાંઇ પ્રસિદ્ધિ મેળવતા નથી, પણ પેાતાની શક્તિને લીધે જ પ્રસિદ્ધિ મેળવે છે, જેમકે ઘડાએ, એક કૂવાના પાણીને પણ શાષણ કરવાને સમર્થ નથી પણ તે ઘડામાંથી ઉત્પન્ન થયેલા અગસ્ત્ય મુનિએ બધા સમુદ્રનું પાન કર્યું. ૧૨ * તે પ્રમાણે—
मन्दाक्रान्ता.
૧૮૨
जन्मस्थानं न खलु विमलं वर्णनीयो न वर्णो,
दूरे पुंसां वपुषि रचना पङ्कशङ्कां करोति । यद्यप्येवं सकल सुरभिद्रव्यगर्वापहारी,
को जानीते परिमलगुणः कोऽपि कस्तूरिकायाः ।। १३ ।।
કસ્તૂરનું જન્મસ્થાન વચ્છ નથી; ( ચામડાના ગોટામાં ઉત્પન્ન થાય છે ) તેના વણું (ર'ગ) વખાણુવા ચેાગ્ય નથી; (કાળા છે) તેને વેગળેથી જોવામાં આવે તે તેની રચના એવી દેખાય છે કે મનુષ્યના અ'તઃકરણમાં કાદવની શંકા ઉત્પન્ન થાય છે; f. જો કે એમ છે તાપણુ સ પ્રકારનાં સુગ ંધમય દ્રવ્યેાના ગવને ત્રેાડનાર એવા જે તેના પરિમલના ગુણ્ય તેને કોઇ કેાઈ મનુષ્ય જાણે છે. ૧૩
ગુણહીન કુળમાં જન્મ્યા છતાં ગુણાજ ગુણી જનને પ્રસિદ્ધ કરે છે. शार्दूलविक्री मित.
कौशेयं कृमिजं सुवर्णमुपलादिन्दीवरं गोमयात्, पङ्कात्ताम्ररसं शशाङ्क उदधेगोंपित्ततो रोचना । काष्ठादग्निरहे: फणादपिमणिर्दुर्वापि गोरोमतः,
प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो यास्यन्ति किं जन्मना ॥ १४ ॥
કૌશેય (રેશમ) છે તે કૃમિથી ઉત્પન્ન થાય છે. અને સુવણૅ પાષાણુમાંથી ઉત્પન્ન થયેલ છે. નીલકમલ, ગામયથી ( છાણમાંથી ) ઉત્પન્ન થયેલ છે, રક્તકમલ કાઢવથી, ચંદ્રમા સદ્રમુમાંથી, ગોપિત્તથી ( ગાયના (પત્તથી ) કાષ્ઠથી અગ્નિ, સની ફેથી મણિ, અને ગાયના શમથી દૂર્વા ( ધરે ) ઉત્પન્ન થાય છે. એવી રીતે આ ચીને નીચસ્થાનથી ઉત્પન્ન થયેલી છે,
ગોરોચન,
તાપણુ તે
* ૧૨ થી ૧૪ સુભાષિત રત્ન ભાંડાગાર.
* નિહિતા એવા પણ પાઠ ક્રિત મુકતાવળીમાં છે.
†અથવા શરીર ઉપર લેપ કર્યાં હાય ! કાદવ ભાસે છે,