________________
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
તૃતીય
વિપત્તિમાં ધૈય, આખાદીમાં ક્ષમા, સભામાં વાણીની કુશલતા, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવામાં પ્રીતિ અને શાસ્ત્રમાં આસક્તિ, એટલા ગુણુ મહાત્માઓને સ્વભાવથી જ સિદ્ધ છે.
૧૪૮
સુજનામાં પરહિત વૃત્તિ. વસન્તતિલા( ૧૧-૧૨ )
पद्माकरं दिनकरो विकचीकरोति, चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाभ्यर्थितो जलधरोऽपि जलं ददाति, सन्तः स्वयं परहिते विहिताभियोगाः ॥ ११॥
સૂર્ય કમલાને વિકાશી કરે છે, ચંદ્ર પાયણાના ઢગને પ્રષુલ્લિત કરે છે અને વાદળુ પ્રાર્થના કર્યાં શિવાય જલ આપે છે, તેમ સત્પુરૂષ પાતે પરર્હુિતમાં તૈયાર છે. ૧૧
જૈનેતર શાસ્ત્રાનુ કહેવુ છે કે ક્રૂમ પતિ શા વાસ્તે ધરણી ધારણ કરે છે ?
येषां मनांसि करुणारसरञ्जितानि येषां वचांसि परदोषविवर्जितानि । येषां धनानि सकलार्थिजनाश्रितानि तेषां कृते वहति कुर्मपतिर्धरित्रीम् ||१२||
જેએનાં મન કરૂણારસથી આનતિ છે, જેનાં વાકયેા ખીજાના દેષ (નિન્દા) થી રહિત છે, જેનાં ધના સમગ્ર જિનાથી આશ્રિત છે અર્થાત્ જેનુ દ્રવ્ય દરેક અથીને મળવાથી ઉપયેાગમાં આવે છે, તેવા પુરૂષોને માટે મહાકૂમ ( કાચમાનું સ્વરૂપ ધારી પરમાત્મા પેાતાની પીઠ ઉપર ધરણીને ધારણ કરે છે. ૧૨ કેવા પુરૂષા દુર્લભ છે. मालिनी
मनसि वचसि काये पुण्यपीयूषपूर्णास्त्रिभुवनमुपकारश्रेणिभिः प्रीणयन्तः । परगुणपरमाणूपर्वतीकृत्य नित्यं निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः || १३ ||
જેનાં મન, વચન અને કાયા પુણ્યરૂપ અમૃતથી પરિપૂણું છે જે પુષ્કળ ઉપકારથી ત્રણે જગને ખુશી કરે છે અને બીજાના થાડા ગુણને પતા જેવડા મેાટા કરી સદા પેાતાના મનમાં ખુશી થાય છે, એવા સત્પુરૂષા કેટલા છે ? (અર્થાત્ વિરલા જ છે) ૧૩
*
મન, વચન, અને કાયાથી જે શુભ કાય કર્યાંજ કરે છે.