________________
૧૩૨
વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ.
દ્વિતીય
જરૂરના છે કારણ કે તેથી ગરીમેાની રાજી જાગેછે. રાજી! રાજી! જે પ્રભુ અહી' મને રાજી–રાટલી ન આપે, સ્વગમાં શાશ્વત સુખ આપે તે પ્રભુને હુ' માનતા નથી. છટ ! હિં'ને ઉન્નત કરવાના છે તેના ગરીબ માણુસાને અનાજ પૂરૂ' પાડવાનુ' છે, કેલવણી. ના પ્રસાર કરવાને છે, અને સાધુએથી થતાં દુઃખનેા નાશ કરવાના છે, સાધુઓના પ્રપચ મટે તે, સવ સામાજિક સ્કૂલમ મટે તેમ છે! જેમ વધુ રાજી મળે તેમ દરેક માટે વધુ તક મળે છે ! આપણા જુવાના મૂર્ખ છે કે, અંગ્રેજો પાસેથી વધારે સત્તા મેળવવાને સભાએ ભરે છે; જ્યારે તે અંગ્રેજો આ જોઇ ફક્ત હસે છે, જે સ્વાતંત્ર્ય આપવા તત્પર નથી તે સ્વતંત્રતા મેળવવા માટે લાયક નથી. ધારા કે અંગ્રેજો તેમને બધી સત્તા આપી દે, તેથી શું થશે ? કે મેળવેલી સત્તાથી તેએ લેાકાને દાખશે, અને લેાકેા સ્વતંત્રતા માગશે તે આપશે નહિં, આથી એમ બનશે કે ગુલામાને સ્વતંત્રતા આપવાથી તે ગુલામે ત્રીજા વધુ ગુલામે બનાવે છે.
હવે, સ્વત'ત્રતાના પ્રવેશ ધીમે ધીમે કરવાની જરૂર છે, અને આપણા ધર્મ ઉપર મુસ્તાક બની સમાજને સ્વાતંત્ર્ય આપે. સાધુ મહારાજેના પ્રપંચ પ્રાચીન ધર્મ માંથી નિર્મૂળ કરો, અને તેમ થતાં આખા જગત્માં આપણેા ધર્મ ઉત્તમ રીતે પકાશે. આ કહું છું તે યથા સ્વરૂપ તમે સમજી શકેા છે ? મારૂ' કહેવાનું તાત્પય એ છે કે હિંદના ધર્મ નું મિશ્રણુ કરી યુરોપીઅન સમાજના ધેારણુ ઉપર તમે તમારી સમાજ અનાવી શકે તેમ છે ? મારી શ્રદ્ધા છે કે તે શક્ય છે, તે થવુ જ જોઈએ....ભવ્ય યેાજના એ છે કે મધ્ય હિંદમાં એક સંસ્થાન એવુ સ્થાપવુ કે જ્યાં તમે સ્વતંત્ર રીતે તમારા પોતાના વિચારાનુ` પાલન કરી શકે, અને પછી જે થાડુ અમૃત છે તે બધાને અમૃત મય કરશે. તે દરમ્યાન એક કેન્દ્રસ્થાનરૂપ સસ્થા સ્થાપી તેની શાખાએ આખા આર્યો વતામાં જુદી જુદી ફેલાવા, હમણાં તે તેને ધના પાયા ઉપર શરૂ કરા, પણ અત્યારે એકદમ હૅચમચાવી નાંખે એવા સાંસારિક સુધારાના ઉપદેશ કરશે. નહિ, ફકત મૂખ વહેમ છે તેને ઉત્તેજન ન આપેા, શ’કરાચાય, રામાનુંજ અને ચૈતન્ય જેવા પ્રાચીન મહત્માઓએ બેધેલા સર્વ વ્યાપક મેાક્ષના અને સમાનતાના પ્રાચીન પાયા ઉપર સમાજને સજીવન કરવાના પ્રયત્ન કરે.
જીસ્સા રાખી તેને સર્વત્ર ફેલાવા, કાર્ય કરે, ખસ કાર્ય કરો, બીજાને દ્વારવા જતાં તમે સેવક અનેા, નિઃસ્વાર્થી રહે, એક મિત્રનુ' ખીજાપર આક્ષેપ કરતું કથન એકાંતમાં-ખાનગીમાં કદી ન સાંભળે, અન ત ધૈય રાખે। એટલે તમારા વિજયજ છે...ખી. જાની નિંદા ન થાય તેમ હુમગુાં ખાસ કાળજી-સાધવાની શા, હુ મારા પત્રા તમને હંમેશાં મેકલું છું તેનું કારણ એ નથી કે, મારા ખીજા મિત્રા ઉપર તમે તમારૂ મહત્વ જૈણાવવાના પ્રયત્ન કરે, હું જાણું છું કે તમે તેમ કરી મૂકી પશુ ખનશે। નહિ; પશુ તે છતાં તમને તે વિષે ચેતવણી આપવાની મારી ફરજ છે.