________________
છે
:
सुसाधु (निर्लेप) अधिकार.
nebbe તૃપ્તિ ગુણને પ્રાપ્ત થયેલ સાધુ નિલેપ થવાને અધિકારી થાય છે, તેથી તૃપ્તિ પછી નિર્લેપ અધિકારને પ્રસંગ આપે છે.
આ સંસારમાં પ્રત્યેક સંસારી જીવ સ્વાર્થ બુદ્ધિથી દેહ, ધન, કુટુંબાદિ મમત્વ ભાવમાં લેવાય છે, એ લેપને લઈને સંસારને કાજળના ગૃહની ઉપમા અપાય છે, એ સંસારરૂપ કાજળના ગૃહમાંથી મુક્ત થયેલ જ્ઞાની મુનિ તેમાં લેપાત નથી. કારણ કે, તેની મનવૃત્તિમાં પુદગલ ભાવે તરફ કેઈ જાતની અહંતા રહેતી નથી. તે પિતાને પરભાવથી ભિન્ન શુદ્ધાત્મા સમજે છે, એ સમજૂતીથી તેનામાં નિલેપ ભાવ પ્રગટે છે, જે ભાવ પરિણામે જ્ઞાનીને મુક્તિમાર્ગમાં પૂર્ણ સહાયકારી થાય છે. તેથી નિર્લેપ ભાવ સુસાધુને ઉરચ ગુણ છે, તે અહિં કહેવામાં આવે છે. સ્વાર્થસિદ્ધ પુરૂષ સંસારમાં લેપાય છે, જ્ઞાનસિદ્ધ પુરૂષ તેમાં કદિ
પણ લપાતું નથી.
અનુષ્ય. संसारे निवसन् स्वार्थसज्जः कज्जलवेश्मनि ।
लिप्यते निखिलो लोको ज्ञानसिद्धो न लिप्यते ॥१॥ શબ્દાર્થ–સંસારરૂપ કાજળમય ગુડમાં રહેતે સ્વાર્થ તત્પર, નિખિલ લેક લેપાય છે. જ્ઞાનસિદ્ધ લેખાતે નથી.
વિવેચન-વાર્થ એટલે પિતાના દેહ, ધન કુટુંબાદિ મમવ ભાવને જે લે તેમાં તત્પર એવે સમસ્ત પ્રાણીઓને સમૂહ કાજળમય ગૃહમાં, ભવવાસમાં રહેતે સતે લેપાય છે, પાપ કર્મરૂપી ધૂલિથી ઢંકાય છે. જ્ઞાનવાન મુનિ લેપતે નથી–બંધ હેતુથી બધાને નથી. જે પુકલ ભાન કરનાર, કરાવનાર અને અનુમોદન કરનાર નથી
તે આત્મજ્ઞાની શી રીતે સંસારમાં લેપાય ? नाई पुद्गलभावानां, कर्ता कारयिता च न । नानुमन्तापि चेत्यात्मज्ञानवान् लिप्यते कथम् ॥॥