SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી નિસ્ + વૃ – (૧) સંતુષ્ટ થવું (૨) ખુશી થવું (૩) સુખી હોવું (૪) શાંત થવું (૫) પૂર્ણ કરવું, સમાપ્ત કરવું (૬) નિવારણ કરવું, વારવું (૭) રોકવું, અટકાવવું પરિ + વૃ– (૧) વીંટવું, લપેટવું (૨) ઘેરી લેવું (૩) ઢાંકવું (૪) વિશ્વાસ રાખવો. પ્ર + વૃ– (૧) ઢાંકવું (૨) પહેરવું (૩) પસંદ કરવું. પ્રા. + વૃ– (૧) વસ્ત્રાદિ પહેરવું (૨) ઓઢવું (૩) ઢાંકવું. વિ + વૃ – (૧) વિવરણ કરવું, વિગતવાર સમજાવવું (૨) વિસ્તારવું, ફેલાવવું (૩) ખુલ્લુ કરવું, ઉઘાડવું (૪) પ્રસિદ્ધ કરવું, જાહેર કરવું (૫) પસંદ કરવું (૬) કેશ વ્યવસ્થિત કરવા, વાળ ઓળવા. સન્ + વૃ – (૧) નિરોધ કરવો, રોકવું, અટકાવવું (૨) સંવર કરવો, નૂતન કર્મબંધને રોકવા (૩) બાહ્ય પ્રવૃત્તિમાંથી હટી જઈ આત્માભિમુખ થવું (૪) સમેટવું, આટોપવું (૫) નિવૃત થવું (૬) બંધ કરવું (૭) ઢાંકવું (૮) ગુપ્ત રાખવું, છુપાવવું. સમી + વૃ- (૧) વટવું, લપેટવું. (૧૦) શ (૫. અનિ) – (૧) શક્તિમાન હોવું, સમર્થ હોવું (૨) યોગ્ય હોવું, લાયક હોવું. (૧૧) કૃ]િ (૫.૫. અનિટ) – (૧) સાંભળવું (૨) આજ્ઞા પામવી (૩) આજ્ઞાનું પાલન કરવું (૪) તાબે થવું (૫) જવું. મા + શું – (૧) કબૂલ કરવું, સ્વીકારવું (૨) પ્રતિજ્ઞા કરવી (૩) વચન આપવું ૩૫ શ્રુ (૧) ખબર મેળવવી (૨) સંભાળવું. પ્રતિ + શ્રુ – (૧) સ્વીકાર કરવો, કબૂલ કરવું (૨) પ્રતિજ્ઞા કરવી (૩) વચન આપવું (૪) સત્કાર કરવો (૫). સંભાળવું. વિ + – (૧) પ્રખ્યાત હોવું (૨) યશસ્વી હોવું. સન્ + શું – (૧) સાંભળવું. સન્ + શુ – (આ) (૧) કબૂલ કરવું (૨) માન્ય કરવું સમુદ્ર + $ – (૧) નિર્માણ કરવું, બનાવવું (૨) સંસ્કારિત કરવું, સુધારવું. (૧૨) સાધુ (૫.૫. અનિ) – (૧) સાધવું, સિદ્ધ કરવું (૨) સિદ્ધ થવું (૩) સાધના કરવી (૪) પાર પાડવું, પૂર્ણ કરવું (૫) પૂર્ણ થવું (૬) બનાવવું (૭) મેળવવું, પ્રાપ્ત કરવું (૮) વશ કરવું (૯) જીતવું. (૧૩) ; (ઉ.પ. અનિ) – (૧) સ્નાન કરવું, નાહવું (૨) નવરાવવું (૩) ભીંજવવું, પલાળવું (૪) રસ કાઢવો (૫) અર્ક કાઢવો (૬)
SR No.006059
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 03
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy