________________
પાંચમાગણના સંસ્કૃત ધાતુકોશ
-
૩૭
(૫) ટુ (૫.૫. અનિ) – (૧) સંતાપ પામવો (૨) ખેદ કરવો (૩) દુઃખી હોવું (૪) સંતાપ પમાડવો (૫) સતાવવું, પજવવું. .
(૬) ૬ (ઉ.પ. અનિ) – (૧) ધ્રુજવું,થરથરવું (૨) ધ્રુજાવવું (૩) હાલવું, કંપવું (૪) હલાવવું (૫) ફેંકવું, ઉછાળવું (૬) હટાંવવું, દૂર કરવું (૭) સુબ્ધ કરવું, વ્યગ્ર કરવું. નિમ્ + ૬ – (૧) વિનાશ કરવો.
(૭) વૂ (ઉ.પ. વે) – (૧) ધ્રુજવું, થરથરવું (૨) ધ્રુજાવવું (૩) હાલવું, કંપવું (૪) હલાવવું (૫) ધૂણવું (૬) ધૂણાવવું (૭) ફેંકવું, ઉછાળવું (૮) હટાવવું, દૂર કરવું (૯) વ્યગ્ર કરવું (૧૦) વ્યગ્ર થવું (૧૧) ત્યાગ કરવો (૧૨) નાશ કરવો. નવ + બૂ – (૧) અવજ્ઞા કરવી, અપમાન કરવું (૨) ત્યાગ કરવો (૩) દેખવું, જોવું. ત્ + ધૂ – (૧) ચામર વગેરેથી વીંઝવું (૨) પંખા વગેરેથી પવન નાખવો. (૩) હલાવવું, કંપાવવું. નિસ્ + ધૂ – (૧) વિનાશ કરવો (૨) દૂર કરવું, હટાવવું (૩) જવું. વિધૂ (૧) અલગ કરવું, જુદું કરવું (૨) દૂર કરવું, હટાવવું (૩) ત્યાગ કરવો. (૪) વ્યગ્ર કરવું (૫) હલાવવું કંપાવવું સંવિ + બૂ – (૧) અપમાન કરવું (૨) તિરસ્કારવું (૩) પરિત્યાગ કરવો (૪) દૂર કરવું, હટાવવું.
(૮) વૃત્ (૫.૫. સે) – (૧) હિમ્મત કરવી, હામ ભીડવી (૨) સાહસ કરવું (૩) સમર્થ હોવું, શક્તિશાળી હોવું (૪) હોંશિયાર હોવું (૫) હોડ બકવી, શરત મારવી (૬) ગર્વ કરવો, અભિમાન કરવું (૭) બડાઈ હાંકવી, ડોળ કરવો (૮) ઉદ્ધતાઈ કરવી (૯) બેશરમ થવું
(૯) વૂ (ઉ.પ. સે) – (૧) પસંદ કરવું (૨) સ્વીકારવું (૩). મુકરર કરવું, નિયત કરવું (૪) વર-કન્યાનું વરવું, સગાઈ કરવી. (૫) સગપણ કરવું (૬) યાચના કરવી, માંગવું (૭) આચ્છાદન કરવું, ઢાંકવું. આપ + – (૧) બતાવવું, દેખાડવું (૨) રક્ષણ કરવું, બચાવવું (૩) છુપાવવું (૪) આચ્છાદન કરવું (૫) ઢાંકવું. અપ + વૃ– (૧) ઉઘાડું કરવું, ઉઘાડવું. મા + , – (૧) આચ્છાદન કરવું, ઢાંકવું (૨) વીંટવું, લપેટવું (૩) સંતાડવું (૪) ઘેરી લેવું (૫) રોકવું, અટકાવવું (૬) યાચવું, માંગવું (૭) પસંદ કરવું (૮) ભરવું, પૂરવું. વૃ–(૧) શેષ રહેવું, બાકી રહેવું. નિવૃ (૧) નિવારણ કરવું, મનાઈ કરવી (૨) રોકવું, અટકાવવું (૩) પૂર્ણ કરવું.