SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમાગણના સંસ્કૃત ધાતુકોશ * ૩૯ મંથન કરવું (૭) અથાણું કરવું (૮) પીલવું (૯) દબાવવું (૧૦) દારૂ બનાવવામાટે આથો નાખવો (૧૧) દારૂ બનાવવો, મદિરા બનાવવી (૧૨) દુઃખ દેવું (૧૩) સતાવવું, પજવવું (૧૪) ઈજા કરવી. આમ + હું (૧) છાંટવું, છટકોરવું (૨) પલાળવું (૩) સ્નાન કરવું, નહાવું (૪) નવરાવવું. (૧૪) ઝૂ (ઉ.પ. અનિ) – (૧) ચાહવું, ઈચ્છવું (૨) પ્રીતિ કરવી (૩) રક્ષણ કરવું, બચાવવું (૪) આચ્છાદન કરવું, ઢાંકવું (૫) બિછાવવું, પાથરવું (૬) વસ્ત્ર વગેરે પહેરાવવું (૭) ફેલાવું, વિસ્તૃત થવું નવ + (ઉપરના અર્થ) આક્રમણ કરવું, બિછાવવું, પરાભવ કરવો, મા + રૃ. (૧) આચ્છાદન કરવું વગેરે. પથારી કરવી, વ્યાપવું, વિ + ડૂ (૧) વિસ્તાર કરવો, ફેલાવવું, વધવું, પાર જવું, વૃદ્ધિગત થવું, સન્ + ૪ તૃપ્ત થવું, વિસ્તાર પામવો, નિર્વાહ કરવો, સમર્થ થવું, ધરાઈ જવું, બિછાવવું. (૧૫) Kિ (૫.૫. અનિટ) – (૧) જવું (૨) મોકલવું (૩) પ્રેરવું, પ્રેરણા કરવી (૪) વધવું, વૃદ્ધિગત થવું (૫) પુષ્ટ હોવું, જાડું હોવું (૬) દુઃખી હેવું , + હિ – (૧) મોકલવું (૨) પ્રેરવું, પ્રેરણા કરવી. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, મહેસાણા (ઉ. ગુ.) ૩૮૪૦૦૧ ફોન : ૨૫૧૩૨૦. - 0 ૧૦૫ વર્ષથી ચાલતી શ્રેષ્ઠ પાઠશાળા 0 ૧૦૫ વર્ષ સુધી નિયમબદ્ધતામાં કોઈ ફેરફાર નહિ ! ૧૫૩ પુણાત્માઓએ સ્વીકારેલ સંયમમાર્ગ 1 ભારતભરની પાઠશાળાઓને ધાર્મિકપંડિત અધ્યાપકોની અણમોલ ભેટ આપનારી સંસ્થા | વિના ખર્ચે રહેઠાણ ભોજનની ઉત્તમવ્યવસ્થા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામ દ્વારા પ્રોત્સાહિત કરતી સંસ્થા D ઉચ્ચત્તમ અભ્યાસ કરનારને આશરે ૨૦,000 રૂપીયા જેટલું ઈનામ શુ આપશ્રી આપના બાળકને આ સંસ્થામાં મોકલી જીવનનો અમૂલ્ય લ્હાવો લો.. જ્ઞાનરૂપી અમૃતપાન કરાવનારી માતૃસંસ્થાની ઉપકાર સ્મૃતિ -દિનેશ કાંતિલાલ મહેતા
SR No.006059
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 03
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy