________________
૩૩૪
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી પોતાના સમાનરૂપે સ્થાપવું, પ્રતિનિધિ સ્થાપવો. ૨ પછીથી કરવું. અનુસધા -૧ અનુસંધાન કરવું, જોડી દેવું. ૨ આગળ-પાછળનો મેળ કરવો, પૂર્વાપરનો મેળાપ કરવો. ૩ વિચાર કરવો૪ શોધવું, ખોદવું, તપાસ કરવી. માથ-૧ અંતર્ધાન થવું, અદશ્ય થવું. ર છુપાઈ જવું, સંતાવું. ૩ ઢાંકવું પ+ા-૧ ઢાંકવું. બંધ કરવું. ખ+થા-૧ બોલવું, કહેવું. ૨ બોલાવવું. ૩ નામ દેવું, નામ પાડવું. ૪ પ્રસિદ્ધ કરવું, જાહેર કરવું. ૫ મૂકવું, રાખવું. ૬ કરવું, સધી- ૧ જીતવું. ૨ ઈચ્છવું. અવ+ધા-૧ સાવધાન રહેવું. ૨ ધ્યાન દેવું, ધ્યાન રાખવું. ૩ ધ્યાન ધરવું. માધા-૧ નિયુક્ત કરવું, નિયોજવું, નીમવું. ર મૂકવું, રાખવું. ૩ સ્વીકારવું ૪ ચડવું ૫ ગીરો મૂકવું, ગીરવી મૂકવું. ૬ કરવું વિધા-૧ ખુલ્લું થવું, ઉઘાડું થવું. ૨ પ્રગટ થવું. ૩ પ્રગટ કરવું. ૩૫થી-૧ મદદ કરવી. ૨ આશરો આપવો ૩ જાણવું. ૪ સમજવું. ૫ નજીક મૂકવું. ૩૫+થા૧ ધર્મનું ચિંતન કરવું. ૨ મદદ કરવી. તિરફથ-૧ અંતર્ધાન થવું, અદશ્ય થવું. ૨ છુપાવું, સંતાઈ જવું. નિષા-૧ મૂકવું, રાખવું. ૨ સ્થાપન કરવું. ૩ ઉપર મૂકવું. ૪ વચ્ચે મૂકવું. પ રાખી મૂકવું. ૬ ધારણ કરવું, પાસે રાખવું. ૭ ઊંચકવું, ઉપાડવું. ૮ ઊંચું કરવું. ૯ ઉત્પન્ન થવું. નિરાધા-૧ નિરાકરણ કરવું, સમાધાન કરવું. ૨ દૂર કરવું, હટાવવું, ખસેડવું. પરિસ્થી-૧ વસ્ત્રાદિ પહેરવું. ૨ વીંટવું, લપેટવું. ૩ ઢાંકવું. વિધા૧ ઢાંકવું. ૨ બંધ કરવું. નિW-૧ બાંધવું. ૨ વસ્ત્રાદિ પહેરવું. ૩ પહેરાવવું. ૪ ઢાંકવું. ૫ બંધ કરવું. પુરથ-૧ આગળ મૂકવું. ૨ આગળ થવું. ૩ ગોર સ્થાપવો, પુરોહિત કરવો. પ્ર+ધા-૧ પ્રધાન થવું, મુખ્ય થવું. ૨ મોકલવું. ૩ પ્રેરવું, પ્રેરણા કરવી. ૪ સારી રીતે ધારણ કરવું. પ્રગ+N૧ એકાગ્ર ચિત્તે ચિંતન કરવું. ૨ ધ્યાન ધરવું. ૩ નિયમમાં રાખવું, વ્યવસ્થિત કરવું. ૪ ઊંચી પાયરીએ ચડવું. ૫ કબૂલ કરવું, માન્ય કરવું. ૬ ગુપ્ત રહેવું, છુપાઈને રહેવું. ૭ અપેક્ષા રાખવી. ૮ અભિલાષા કરવી, ઈચ્છવું. ૯ પ્રયત્ન કરવો, પ્રયાસ કરવો. ૧૦ ધારણ કરવું. પ્રતિ+ષા-૧ ફેંકવું, નાંખવું. ૨ પ્રતિનિધિ સ્થાપવો, બદલે કામ કરવાને નિયુક્ત કરવું.