SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ ત્રીજાગણના ધાતુકોશ સંસ્કૃત ધાતુકોશ (૧) પી (પ.પદ અનિટુ વિખેતિ) બીવું, ભય પામવો. (૨) દા (૫.૫. અનિટુ નહતિ) (૧) તજવું, ત્યાગ કરવો, છોડી દેવું (૨) પડતું મૂકવું (૩) કમ કરવું, ઓછું કરવું (૪) ઓછું હોવું (૫) ઉપેક્ષા કરવી. બેદરકારી રાખવી (૬) ભ્રમણ કરવું, ઘૂમવું. હા ત્યાગ કરવો, છોડી દેવું. (૨) પ્રેરવું, પ્રેરણા કરવી પ્ર+કમ થવું, ઓછું થવું, (૨) ક્ષીણ થવું. . (૩) દુ (પ.૫. અનિટુ ગુદોતિ) (૧) અગ્નિમાં હોમવું, હોમ કરવો, આહુતિ આપવી (૨) યજ્ઞ કરવો (૩) દેવું અર્પણ કરવું, દાન કરવું (૪) લેવું, ગ્રહણ કરવું (૫) પ્રસન્ન કરવું, ખુશીકરવું (૬) તૃપ્ત કરવું (૭) ખાવું, ભક્ષણ કરવું (૮) મોકલવું (૪) દી (૫.૫. અનિદ્ નિતિ) લજ્જિત થવું, શરમાવું. (૫) ત્ર(પ.૫. અનિર્તિ ) (૧) જવું (૨) પ્રાપ્ત કરવું (૩) ફેલાવવું. (૬) વા (ઉ.પ. અનિદ્ રાતિ, જો) (૧) દેવું, આપવું, (૨) સોંપવું (૩) રાખવું, મૂકવું. કનુ+ા (૧) પાછળ આપવું, પછીથી આપવું, પાછું આપવું, બદલે આપવું. મા+ા (આ.પ. બા) (૧) ગ્રહણ કરવું, સ્વીકારવું, મેળવવું. પ્રતિ+ા (૧) પાછું આપવું (૨) બદલે આપવું. પ્રત્યા+તા (૧) ફરીથી ગ્રહણ કરવું. વ્યાા (૧) પસારવું, ફેલાવવું (૨) પહોળું કરવું ઉઘાડવું. (૩) પસરવું ફેલાવું (૪) પહોળું થવું. સમા (૧) અદલબદલ કરવું. સમા+તા પસંદ કરીને લેવું સંપ્ર+ા સત્કારપૂર્વક આપવું. (૭) ધા (૩. ઉ.પ. અનિટુ ધતિ/પત્ત) (૧) ધારણ કરવું, પાસે રાખવું (૨) વસ્ત્રાદિ પહેરવું (૩) મૂકવું, રાખવુ. ૪ ઝાલવું, થોભવું (૫) પાલન કરવું, પોષવું. (૬) રક્ષણ કરવું, બચાવવું (૭) દેવું, આપવું. તિસમ+થા-૧ છેતરવું. ૨ કપટ કરવું. ૩ જોરથી ઈજા કરવી ૪. મુશ્કેલીથી સાંધવું-જોડવું. અત્યાધા-અનિષ્ટ આચરણ કરવું. અનુવિધા-૧
SR No.006059
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 03
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy