________________
૨૯૪
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી (૩૬) મા+શાસ્ (ગર. મા મે - આશાતે) – ૧. ઈચ્છવું, ચાહવું. ૨. આશા રાખવી, તકાસવું, આશીર્વાદ આપવો. ૩. પ્રશંસા કરવી, વખાણવું ()
(૩૭) થર્ (ગ.ર.પ. સે મિતિ) - ૧. શ્વાસ લેવો અને મૂકવો, દમ લેવો અને મુકવો. ૨. જીવવું, જીવિત હોવું ગા+શ્વમ્ ૧: આશ્વાસન પામવું, દિલાસો મેળવવો. ૨. ધીરજ ધરવી. ૩. હિમ્મત આણવી. ૪. મનને શાંત કરવું. ૫. આશ્વાસન આપવું, દિલાસો દેવો. ૬. હિમ્મત આપવી. ૭. સમાધાન કરવું. શ્વત્ ૧. ઉંચો શ્વાસ લેવો. ૨. રોમાંચિત થવું, પુલક્તિ થવું. ૩. ઉત્સાહિત થવું. ૪. વિકસિત થવું, પ્રફુલ્લિત થવું, ખીલવું, પ. આશ્વાસન આપવું. નિમ્ ૧. નિસાસો મૂકવો, નિરાશ થવુ. ૨. શ્વાસ લેવો અને મૂકવો. નિશ્વત્ ૧. નિસાસો મૂક્વો, નિરાશ થવું, ૨. શ્વાસ લેવો અને મૂકવો. ૩. શ્વાસરહિત થવું, મરી જવું. પ્રત્યુ+શ્વ પુનર્જીવન મેળવવું, મરણાવસ્થામાંથી બચી જવું-જીવવું વિશ્વ વિશ્વાસ કરવો. ભરોસો રાખવો. સમા+શ્વમ્ ૧. આશ્વાસન પામવું. ૨. ધીરજ ધરવી. ૩. હિમ્મત આણવી. ૪. મનને શાંત કરવું. ૫. આશ્વાસન આપવું, દિલાસો દેવો. ૬. હિમ્મત આપવી. ૭. સમાધાન કરવું. સમુહૂ+થ ૧. ઉંચો શ્વાસ લેવો ૨. રોમાંચિત થવું. ૩. ઉત્સાહિત થવું ૪. વિકસિત થવું, ખીલવું. ૫. આશ્વાસન આપવું.
(૩૮) ૧ (ગ.શે.પ. સેદ્ સિતિ) ઉંધવું, નિદ્રા લેવી. (૩૯) સ્વ૬ (ગ.શે.પ. મનિટ્ સ્વપિતિ) સુવું, ઉંઘવું (૫) (વિ)
(૪૦) અલ્ (ગ.૨.૫ સે સ્ત) ૧. હોવું, થવું. ૨. વિદ્યમાન હોવું. ૩. રહેવું.
(૪૧) મામ્ (ગ.શ. આપ. સેક્ નાતે) ૧. બેસવું. ૨. ઉપસ્થિત હોવુ હાજર હોવું. ૩. વિદ્યમાન હોવું. ૪. હોવું ૫. જીવવું. મધ+મામ્ ૧. નિવાસ કરવો, રહેવું ૨. બેસવું ૩. ઉપર બેસવું ૪. ચડવું. ૫. વસ્તુમાં ન હોય તેવા ગુણધર્મનું આરોપણ કરવું. ૬ અન્ય વસ્તુને બીજા સ્વરૂપે જાણવી. ૭. કષ્ટને શાંતિથી સહન કરવું. મનુ+ઝા{ ૧. સેવા કરવી, પાછળ બેસવું. ૨.